Cli

કોઈ અપ્સરાથી ઓછી નથી અમરીશ પુરીની પુત્રી છતાં બોલીવુડથી કોઈ સબંધ નથી…

Bollywood/Entertainment

બોલીવુડના ખતરનાક ખલનાયકની વાત કરવામાં આવેતો સૌ પ્રથમ અમરીશ પુરીનું નામ લેવામાં આવે એમણે પોતાના કરિયર દરમિયાન જોરદાર અભિનય આપ્યો છે તેઓ ભલે અત્યારે આપણી જોડ નથી પરંતુ એમના અભિનયને જોઈને આજ પણ યાદ કરવામાં આવે છે તેઓ એમના અભિનયમાં એટલા ડૂબી જતા હતા કે રિયલ જિંદગીની જેમ તેઓ અભિનય કરતા હતા.

80 નો દશકો હોય કે 90નો એમની ખાસ કરીને દરેક ફિલ્મો હિટ રહી છે પરંતુ અહીં આપણે અમરીશ પુરીની વાત નથી કરવાના વાત કરવાના છીએ અમરેશ પુરીની પુત્રીની જે દેખાવમાં કોઈ સુંદર અભિનેત્રીથી ઓછી નથી છતાં પણ ફિલ્મઈન્ડસ્ટ્રીઝથી કોઈ સબંધ નથી રાખતી જેનું નામ નવરતા પુરી છે.

નવરતા પુરી બોલીવુડની દુનિયાથી દૂર રહે છે જેમની થોડા સમય પહેલા એક ફોટો સોસીયલ મીડિયામાં બહુ વાઇરલ થયો હતો જે લોકોએ બહુ પસંદ કર્યો હતો નવરત્ના એક મોટી સોફ્ટવેર એન્જીનીયરીંગછે તે પોતાના કામમાંજ વ્યસ્ત રહે છે એમના લગ્ન એક મોટા બિઝનેશમેન સાથે થયા છે.

મિત્રો તમે અમરીશ પુરીની પુત્રીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચેક કરશો તો તમને એકથી એક સુંદર ફોટા જોવા મળશે હવે તમે પણ સમજી શકો છો પિતા અમરીશ પુરીએ બોલીવુડમાં સારું નામ બનાવ્યું છે જયારે પુત્રી બોલીવુડથી ભલે દૂર છે પરંતુ તેમની સુંદરતા આગળ આગળ મોટામાં મોટી અભિનેત્રીઓ પણ ઝાંખી નજરે આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *