બોલીવુડ સુપર સ્ટાર અભિનેતા સલમાન ખાને ભરી મહેફિલમાં એક જવાન છોકરીની એવી બેજતી કરીકે તે મોઢું સંતાડીને ત્યાંથી રવાના થઈ ગઈ સલમાન ખાન એ અભિનેતા છે જેમને પોતાની છપ્પન વર્ષની ઉંમરમાં પણ કોઈ છોકરીઓને ભાવ નથી આપ્યો સલમાન ખાનને પ્રેમ તો ઘણી વાર થયું પરંતુ તેઓ પોતાની મર્યાદામાં રહ્યા એમની.
છબી આજ સુધી કોઈ હલાવી શકતું નથી કાલે રાત્રે પણ એવી જ ઘટના બની સલમાન ખાન ગત રાત્રીએ પોતાના મિત્ર મહેશ માંજરેકર ની આવનારી ફિલ્મ ના પ્રિમીયર પર પહોંચ્યા હતા આ ઇવેન્ટ મા મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી એકનાથ સિંધે થી લઈને રાજ ઠાકરે અક્ષય કુમાર થી લઈને ઘણી મોટી હસ્તી આવેલી હતી પરંતુ સલમાન ખાનના.
પહોંચવાથી ત્યાં લોકોની ખૂબ ભીડ જામી ગઈ કાર્યક્રમ જ્યારે પૂરો થયો ત્યારે એક છોકરી સલમાન પર ફિદા થઈ ગઈ સલમાન મહેશ માંજરેકર સાથે બહાર આવી રહ્યા હતા આ દરમિયાન તે પોતાના ચાહકો સાથે મુલાકાત પણ કરી રહ્યા હતા અને ફોટો પણ ખેંચાવી રહ્યા હતા આ દરમિયાન પાછડ ઉભેલી એક છોકરીએ.
સલમાન અને મહેસ માંજરેકર ની વચ્ચે પોતાનો હાથ નાખી દિધો તે સલમાન સાથે હાથ મિલાવવા માગંતી હતી તે છોકરીને લાગી રહ્યું હતું કે સલમાન ખાન તેની ખૂબસૂરતી પર ફિદા થઈને તેની સાથે હાથ મિલાવવા પરંતુ જ્યારે હાથ વચ્ચે આવ્યો ત્યારે સલમાનખાને ગુસ્સે થઈને પાછળ જોઈને એના સામે જોયું તો છોકરી હસવા લાગી પણ.
સલમાને તેને અડ્યા વિના તેની સામે ગુસ્સે થાઈ જોઈને પાછડ ફરી ગયા આ દરમિયાન એ છોકરી બધા વચ્ચે શરમ અનુભવીને મોઢું બગાડીને ત્યાંથી ચાલી ગઈ એ ભુલી ગઈકે આ સલમાન ખાન છે જેના લાખો ચાહકો છે આને કેટલીય છોકરીઓ ફિદા છે પણ સલમાન ખાન કોઈને ઘાસ નથી નાખતા.