અમિતાભની ભાણી નાવ્યા નવેલી નંદાએ પોતાની માં પરજ ગંભીર આરોપ લગાવી દીધા છે નવ્યાએ ખુલાસો કર્યો છેકે એમની સાથે ઘરમાં ભેદભાવ કરવામાં આવી રહ્યો છે નવ્યાએ પોતાની માં સ્વેતા બચ્ચનની જેમ બોલીવુડમાં આગમન નથી કર્યું પરંતુ તેમ છતાં હંમેશા લાઇમલાઇટમાં રહે છે તેઓ એક બિઝનેસ વુમન છે.
અને તેઓ પોતાની આગવી ઓળખાણ બનાવવાની કોશિશ કરી રહી છે તેઓ ખુલીને હંમેશા પોતાની વાત કરતી આવી છે એવામા નવ્યાનું એક ઈન્ટરવ્યું સામે આવ્યું છે તેમાં નવ્યા મહિલાઓ સાથે ઘરમાં થતા ભેદભાવ વિષે જણાવી રહી છે શિધ પ્યુપલને આપેલ ઇન્ટરવ્યૂમાં નવ્યાએ કહ્યું મેંઆ બધું મારા ઘરમાં જોયું છે.
જયારે મહેમાન આવે છે ત્યારે મારી માં મને બોલે છે જેતે લઈ આવો તેવું કહેતી રહેછે હું ઇચ્છુ છુકે એજ કામ માં ભાઈ અગ્ત્યસાથી પણ કરાવી શકે છે પરંતુ તેઓ નથી કરાવતી જયારે તમે જોઈન્ટ ફેમિલીમાં રહો છો ત્યારે એવું થયા છે પુત્રીઓને શીખવાડાય છેકે ઘર કંઈ રીતે ચલાવાય છે ગેસ્ટને કંઈ રીતે સાચવવા અથવા એમને.
હોસ્ટનો રોલ કંઈ રીતે નિભાવવો એ બધું ઘરની પુત્રીઓને જ શીખવાય છે પરંતુ માં ભાઈ સાથે એવું વર્તન નથી કરતી યુવાન છોકરાઓને એવું કેમ નથી સીખવાડાતું જયારે એક યુવતીને શીખવાયછે ત્યારે એ અમારા મગજમાં ભરવામાં આવે છેકે યુવતીનું કામ જ હોય છે ઘરની દેખભાળ કરવાનું મિત્રો નવ્યાના આ ખુલાસા પર તમે શું કહેશો.