બોલીવુડના પિતા ગણાતા અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન એક બિઝનેસમેન હોવાની સાથે મોડલ અને લેખક પણ છે તેમને બે બાળકો નવ્યા નવેલી અને અગસ્ત નંદા છે શ્વેતા બચ્ચન નો તાજેતરમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે જેમાં તેણે કહ્યું છેકે તે આર્થિક રીતે સ્વતંત્ર નથી.
અને તે ઈચ્છે છેકે તેના બાળકો આર્થિક રીતે સ્વતંત્ર બને આ વિડીઓ જોઈ અનેક સવાલો લોકોના મનમાં ઊઠી રહ્યા છેકે દિગ્ગજ અભિનેતા ની દિકરી આવું શા માટે બોલી રહી છે અભિનેતા અમિતાભ બચ્ચનની દિકરી શ્વેતાએ બિઝનેસમેન નિખિલ નંદા સાથે લગ્ન કર્યા હતા તેને બે બાળકોને જન્મ આપ્યો સુપરસ્ટાર.
અમિતાભ બચ્ચનની દિકરી હોવા છતાં શ્વેતા બચ્ચન મિડીયા સમક્ષ આવવા થી ઘણી દુર રહેછે તે એક બિઝનેસ વુમન છે પરંતુ એમનો પુત્ર અગસ્ત અભિનય જગતમાં જરુર જોવા મળશે તે બોલીવુડમાં પોતાની પ્રથમ ડેબ્યુ આર્ચીઝ ફિલ્મમાં જોવા મળશે અગસ્તની માતા એટલે કે શ્વેતાએ.
વોટ ધ હેલ નવ્યા નામના પોડકાસ્ટમાં ઘણા ખુલાસા કર્યા તેઓએ કહ્યુંકે હું પૈસાની ઉડાળુ નથીકે હું મહત્વાકાંક્ષી પણ નથી હું નથી ઈચ્છતી કે મારા બાળકો મારા જેવા બને હું ઈચ્છું છું કે મારા બાળકો તેમના જીવનમાં ઘણો વિકાસ કરે મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.