Cli
80 ના દશકામાં અમિતાભ બચ્ચન નું બાળપણ નું પાત્ર નિભાવનાર આજે બની ગયા સુપરસ્ટાર...

80 ના દશકામાં અમિતાભ બચ્ચન નું બાળપણ નું પાત્ર નિભાવનાર આજે બની ગયા સુપરસ્ટાર…

Bollywood/Entertainment Breaking

અમિતાભ બચ્ચને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં ખુબ યોગદાન આપ્યું છે એમના ફિલ્મ કરિયર દરમિયાખુબ હિટ ફિલ્મો આપી છે પરંતુ કેટલાક એવા પણ કલાકરો છે જેમણે અમિતાભ સાથે બાળપણમાં બાળ કલાકારનો રોલ નિભાવ્યો હતો તો મિત્રો અહીં કેટલાક એવા એક્ટરની વાત અહીં આપણે કરીશું જેમણે અમિતાભ બચ્ચનનો બાળપણનો રોલ નિભાવ્યો હતો.

પહેલા વાત કરીએ તો દીવાર ફિલ્મમાં બાળ કલાકારનું નામ માસ્ટર અલંકાર જોશી હતું બાદમાં અલંકાર જોશીને ફિલ્મોમાં વધુ સફળતા ન મળી એટલે તેઓ વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા હવે તે દુનિયાના ઘણા દેશોમાં પોતાનો બિઝનેસ સંભાળી રહ્યો છે તેના બાદ સ્ટાર રાજુએ અમિતાભ સાથે ત્રિશૂલ અને નાસ્તિક ફિલ્મોમાં અમિતાભના પાત્રમાં જોવા મળ્યા.

વાત કરીએ રવિ વાલેચાની તો તેઓ 1976માં ફિલ્મ ફકીરાથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું પરંતુ તેની ઓળખ ફિલ્મ અમર અકબર એન્થનીથી મળી હતી તેના બાદ તેઓ દેશ પ્રેમી શક્તિ અને કુલી જેવી ફિલ્મોમાં અમિતાભના બાળપણનું પાત્ર નિભાવી કામ કર્યું તેના પછી માસ્ટર ટીટોને 1977માં રિલીઝ થયેલી ફિલ્મ પરવરિશમાં યુવા અમિતની ભૂમિકા ભજવી હતી.

વાત કરીએ મયુર રાજ વર્માની તો તેઓ પણ અમિતાભ નો બાળપણનો રોલ નિભાવી ચુક્યા છે તેઓ આજે ફિલ્મી દુનિયાથી દૂર અમેરિકામાં પોતાનો રેસ્ટોરન્ટ બિઝનેસ ચલાવી રહ્યા છે વર્ષ 1978માં રિલીઝ થયેલી ફિલ્મ મુકદ્દર કા સિકંદરમાં મયૂર પ્રથમ વખત બાળપણમાં સિકંદર અમિતાભના પાત્રમાં જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *