અમિતાભ બચ્ચનની ભાણી એક સામાજિક કાર્યકર્તા છે તેઓ ઘણા બધા મહિલા સુધારણા કાર્યક્રમ જોડાયેલી છે તેના વચ્ચે તેને પોતાના નાના અમિતાભ બચ્ચન સાથે પિરિયડ અને સેક્સ્યુઅલીટી બાબતમાં ખુલીને વાત કરી નાવ્યા નવેલી તાજેતરમાં એક ઇવેન્ટમાં સામેલ થઈ હતી જેમાં એમની સાથે તેમના નાના.
અમિતાભ બચ્ચન પણ હતા અને ઇવેન્ટમાં ના આવ્યા નવેલીને પીરીયડ અને સેક્સ્યુઅલીટી બાબતમાં વાત કરવાની હતી જો આ જગ્યાએ અમિતાભ બચ્ચન ના હોત તો નવ્યા નવેલી માટે ખૂબ આશાન હતું પરંતુ એને આ વિષય પર બોલવું જરૂરી હતું પરિસ્થિતિ વિપરીત હતી પરંતુ નાવ્ય નવેલી સહેજ પણ ડગમગાઈ નહીં.
તેનું માનવું એમ હતું કે જોહું મારા નાના ની હાજરી માં પિરીયડ અને સે!ક્સ્યુઅલીટી વિશે વાત કરી શકુ એવા સંજોગામાં જ્યાં લોકો આ વાત કરતા સંકોચ અને શરમ અનુભવી રહ્યા હોય એ વચ્ચેતો હું એમ સમજુ કે મારા પરીવાર માં કાંઈક વિકાસ થયો છે શરુઆત પરીવાર થી જ થાય છે માત્ર સ્ત્રી ઓ એ જ નહીં પરંતુ પુરુષો એ પણ પોતાની.
વિચારધારા બદલવી જોઈએ નવી વિચારધારા આવી ચુકી છે જેનાથી હું મારા નાના સામે પણ ખુલી ને વાત કરી શકું છું નાવ્યાએ આ વાત જણાવતા લોકોને પણ કહ્યું આ વાત આપના પરીવાર સાથે સ્નેહી સગાંસંબંધીઓ ઓ સાથે કરીને જાગૃતતા લાવવી જોઈએ જેનાથી દિકરીઓ સારું જીવન મેળવી શકે.