Cli
કેટલીયે ઉઘાડી થઈ ફોટો શેર કરે પરંતુ તું ઘરડી જ રહીશ, બિકીનીમાં બોલ્ડ ફોટો શેર કરતા અમિષા પટેલ થઈ શર્મીદા...

કેટલીયે ઉઘાડી થઈ ફોટો શેર કરે પરંતુ તું ઘરડી જ રહીશ, બિકીનીમાં બોલ્ડ ફોટો શેર કરતા અમિષા પટેલ થઈ શર્મીદા…

Bollywood/Entertainment Breaking

90 ના દશકાની મશહૂર બોલીવુડ અભિનેત્રી અમિષા પટેલ છેલ્લા ઘણા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી દુર છે પરંતુ તાજેતરમાં તે પોતાની આવનારી ફિલ્મ ગદર 2 જે 21 વર્ષે પહેલા આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથા ની સિક્વલ છે તેના લીધે ચર્ચામાં છવાયેલી છે તાજેતરમાં અમિષા પટેલે પોતાના ઈન્સ્ટ્રાગ્રામ પર કેટલીક.

તસવીરો બિકીની માં શેર કરી છે અને કેપ્સન માં જણાવ્યું છેકે વિકેન્ડમાં તે આવી રીતે એન્ટ્રી કરી રહી છે પરંતુ પોતાની આ તસવીરો ને લીધે તે ખુબ ટ્રોલ થઈ છે લોકોએ એને ઘરડી કહીને બોલાવી છે બોલીવુડ અભિનેત્રી અમીશા પટેલ ની ઉંમર હાલમાં 46 વર્ષ છે અને એમની સાથેની બધી જ અભિનેત્રીઓ પોતાના કેરિયરની સાથે.

ફેમિલી પણ બનાવી ચૂકી છે વાત કરીએ અમીશા પટેલનીતો ના એમનું કોઈ ફિલ્મી કેરિયર અત્યારે ચાલુ છેકે ના તેમને કોઈ ફેમિલી બનાવી છે તેના વચ્ચે પોતાની બોલ્ડ અદાઓ સાથે શેર કરેલી બિકીનીમા આપેલા હોટ પોઝ પર લોકોએ ટ્રોલ કરતા જણાવ્યું હતું કે અંગ પ્રદર્શન કરવું છે આમને કેરિયર તો એમનુ પૂરું થઈ ગયુંછે તો બીજા યુઝરે લખ્યું કે દાદીમાં.

ચાલી જવાન બનવા તો એક અન્ય યુઝરે લખ્યું કે તમારો ફ્યુચર પ્લાન શુંછે ત્યારે લગ્ન કરવા જઈ રહ્યા છો તો કોઈએ કહ્યું કે ક્યારે તમારા બાળકો અમને જોવા મળશે તો બીજા એક યુઝરે જણાવ્યું કે કેટલી પણ નૌટંકી કરી લે પરંતુ તું ઘરડી જ રહેવાની છે આવી રીતે અમિષા પટેલ પોતાની બોલ્ડ તસવીરોથી ટ્રોલ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *