બૉલીવુડ ફિલ્મ સ્ટાર ક્યારા અડવાણી અત્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે થયેલ બ્રેકઅપને લઈને મીડિયામાં હાઈલાઈટ છે હવે તે ખબરો બાદ કયારા અડવાણી પહેલીવાર સામે આવી છે ક્યારા મુંબઈમાં સ્પોટ થઈ તે દરમિયાન બોલીવુડના હેન્ડસમ હંક કાર્તીય આર્યન પણ સાથે જોવા મળ્યા હતા એ સમયની કેટલીક તસ્વીર.
અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે બ્રેકઅપની ખબરો બાદ પહેલીવાર ક્યારા જોવા મળતા મીડિયાએ તેની તસવીરો ક્લીક કરી હતી અહીં ક્યારા ગુલાબી કલરના શૂઝ અને બ્લેઝરમાં જોવા મળી હતી જેને જોઈને દરેકની નજરો ટકી ગઈ હતી ક્યારાની આ તસ્વીર જોઈને ફેન્સ પણ વિચારમાં પડી ગયા કે બધું શુંછે.
ક્યારા અડવાણી સાથે બોલીવુડના સ્માર્ટ એક્ટર કાર્તિક આર્યન પણ જોવા મળ્યા એમણે પણ અલગ અલગ પોઝમાં તસ્વીર કરાવી હતી જણાવી દઈએ આ સ્ટાર અત્યારે એમની આવનાર ફિલ્મ ભૂલ ભુલૈયા 2ના પ્રમોશનમાં વ્યસ્ત છે ફિલ્મ 20 મે 2022 રોજ રિલીઝ થઈ જવા રહ્યા છે જેના પ્રમોશનમાં અત્યારે તેઓ વ્યસ્ત છે.