બોલીવુડના ચર્ચિત કપલ કેટરીના કૈફ અને વિકી કૌશલ આવ્યે દિવસે સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય રહે છે હવે આ કપલે માલદીવ માટે ઉડાન ભરી છે હકીકતમાં વિકી કૌશલ પત્ની કેટરીના કૈફનો જન્મદિવસ મનાવવા માટે માલદીવ ગયેલા છે બંને કપલ મુંબઈ એરપોર્ટ પર એકસાથે સ્પોટ કરવમાં આવ્યું.
અહીં સૌથી મોટી વાત એ છેકે કેટરીના કૈફની પ્રેગન્સી પર વાતો થઈ રહી છે કેટરીના કૈફ આજે 16 જુલાઈએ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરવાની છે તેઓ પોતાના જન્મદિવસ મનાવવા માટે માલદીવ ગયેલ છે એવામાં તેઓ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી કેટરીના અને વિકીએ એકબીજાનો હાથ પકડેલ જોવા મળ્યા.
તસ્વીર સામે આવતા કેટરીના કૈફની પ્રેગન્સીની વાત છવાઈ છે જણાવી દઈએ કેટરીના કૈફે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા લગ્નમાં એમના નજીકના મિત્રો અને પરિવાર જ શામેલ થયો હતો પરંતુ અત્યારે આ સામે આવેલ તસ્વીરમાં વિકી કૌશલનું લુક અલગ હતું તેઓ ક્લીન સેવ જોવા મળ્યા.