કોર્ટરૂમના ડેકોરમની આપણે ખૂબ બધી વાતો સાંભળી છે ફિલ્મોમાં અમુક વાર જોયું પણ છે કે કેવી રીતના વકીલ જજ સાથે વાત કરતા હોય કે ત્યાં તમે જો જજ સાથે વાત કરો છો તમારે માય લોર્ડ કહીને વાત કરવું પડે અને એ આપણે ડેકોરેમ બધાને ખબર છે કે કોર્ટમાં કેવું હોય પણ જ્યારે અચાનકથી એક કિસ્સો સામે આવે કે જેમાં સીજીઆઈ પર જૂતું ફેંકવામાં આવે અને પછી આપણને સવાલ થાય કે કોર્ટરૂમમાં આવું કેમ થયું એ ઘટના પૂર્ણ થાય અને પછી એમાં કોઈ જ કાર્યવાહી સ્વરૂપે કઈ જ ન થાય દાખલો બેસે એવું કઈ ન થાય અને પછી આજે અમદાવાદથી એવી બીજી ઘટના સામે આવે કે
જેમાં કોર્ટમાં જજ પર જૂતું ફેંકવામાં આવે નમસ્કાર આપની સાથે હું છું પાયલ અમદાવાદની સેશન કોર્ટમાં જજ પર જૂતું ફેંકવાની ઘટના આજે બપોરે સામે આવી ફરિયાદીએ કોર્ટરૂમમાં જજ પર જૂતું ફેંક્યું પોલીસે જજ પર જૂતું ફેંકાતા જોયું અને એ શખસની અટકાયત કરી પણ હવે શું થશે એની સાથે મોટો પ્રશ્ન છે એડિશનલ પ્રિન્સિપલ જજ જે હતા એમપી પુરોહિત એમના પર જૂથું ફેંકવામાં આવ્યું ફરિયાદીની અપીલ એમને નકારી કાઢી અને પછી ના પાડી તો એ વ્યક્તિને ગુસ્સો આવી ગયો અને પછી એને ગુસ્સામાં અને ગુસ્સામાં પગમાંથી જૂતું કાઢીને ફેંકી દીધું. આખી ઘટનાની વાત કરીએતો અમદાવાદની સેશન કોર્ટમાં ફરિયાદીની અપીલ પર સુનવણી ચાલી રહી હતી. એડી પ્રિન્સિપલ જજ એમપી પુરોહિત અપીલ કાઢી નાખતા ફરિયાદે ફરિયાદી જે હતા
એ રોશે ભરાઈ ગયા ઉસ્કેરાયા અને પછી ફરિયાદીએ પોતાના પગમાંથી જૂતો કાઢી અને પછી ગુસ્સામાં પહેલા તો બોલવાની શરૂઆત કરી ઉગ્રતાથી જજ સામે બોલ્યા અને એના પછી પગમાંથી જૂતું કાઢીને ફેંકી દીધું તમે વિચારો કે કઈ માનસિકતા સાથે આપણે બધા મોટા થઈ રહ્યા છીએ કે કેવી ઘટનાઓ જોઈ રહ્યા છીએ એક ઘટના સામે આવે કે તમે જજને જૂતું ફેંકી દો છો સીજીઆઈને જૂતું ફેંકીને મારો છો તમારો ગુસ્સો કેટલો પણ હોય પણ તમારે એ પદ કદનીગરિમા તો રાખવી પડશે ને હમણાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ ગયો છે કોણ બનેગા કરોડપતિનો છે
જેમાં એક નાનકડો છોકરો છે એ અમિતાભ બચ્ચન સાથે જે રીતના વાત કરે છે બધા એને ખૂબ ટ્રોલ કરે છે પણ આ માનસિકતા આવે છે ક્યાંથી આપણા પર આપણે એ કયા વ્યવસ્થામાં જીવી રહ્યા છીએ જેમાં આપણે રિસ્પેક્ટ નામની વસ્તુ જ ભૂલી ગયા છીએ તમને કેટલો પણ ગુસ્સો હોય તમારી વાત કેટલી પણ વ્યાજબી હોય પણ એને આ રીતના વ્યક્ત કરવું એ યોગ્ય નથી એ આપણે સમજવું પડશે આવી જ ઘટના થોડા દિવસ પહેલા બની હતી એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પર જૂથુંફેકવામાં આવ્યું જ્યારે મુખ્ય ન્યાયાધીશ કોર્ટમાં જ્યારે સુનવણી કરી રહ્યા હતા સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલતી હતી અને પછી રાકેશ કિશોર નામના એક વ્યક્તિ જે વકીલ છે
એમણે જૂતું ફેંક્યું કારણ કે એ જજ જે કહી રહ્યા હતા એ વાતથી સહેમત ન હતા અને એના પછી એમને લઈ ગયા પોલીસ અને પછી સીજીઆઈએ કીધું કે એ આગળ કઈ કરવા નથી માંગતા અને પછી વકીલે પણ એવું કહ્યું કે મને આનો કોઈ અફસોસ જ નથી મેં જુઠું ફેર્યું એટલે તમે સમજો કે તમે જૂથું ફેકો તમે કેટલા પણ એમની વાતથી સહેમત ન હોવ પણ તમે જૂથું ફેંકીને મારો છે સીજીઆઈ છે એ તમારે ધ્યાન રાખવું જ પડશે એ તમારાથી ઊંચાદરજાના છે એ તમારે ધ્યાન રાખવું જ પડશે અને એ આપણે જો નથી શીખી શકતા તો પછી આપણી વ્યવસ્થાઓ અને આપણે જેના ઉપર કોર્ટ પર ભરોસો કરીએ છીએ એ કેવી રીતના ચાલશે એ ખૂબ મોટો પ્રશ્ન છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો