Cli

નરોડામાં હીટ એન્ડ રનને લઇ ઠાકોર સમાજના આગેવાન અમરત ઠાકોરની પોલીસ સાથે બબાલ

Uncategorized

એ દરમિયાન મારો ભતરીજો નૈમેશ ઠાકોર વિડીયો ઉતારતો હતો. પોલીસે કઈક અંદર મિલીભગત કરી પીસીઆર કોણ હતી મને ખ્યાલ નથી. પણ પોલીસે અંદર તોડબાજ કરી સેટિંગ કરી અને ગાડી રવાના કરી મારો છોકરો લાઈવ કરે છે તો એના ઉપર ગાડી નાખી અને અત્યારે હોસ્પિટલ લઈ ગયા. હવે આવા નમીનાઓ બેફામ હોય દારૂ પીધેલા હોય પોલીસ એને કંટ્રોલ ના કરી શકે ને પોલીસની હાજરીની અંદર અને ત્યાર લોકોને એમ કે કે પોલીસ મારા ખીચામાં છે અમૃતજી ઠાકોરની પોલીસ સાથે જોરદાર બબાલ થયો હોવાની વાત સામે આવી રહી છે પોલીસને જાણ કરવા છતાં પોલીસે એક્શન ન લીધાના આરોપ છે [સંગીત] [સંગીત] નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક મહત્વપૂર્ણ સમાચારો પર નજર આ બુલેટીનમાં કરીએ તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે

કે જ્યાં અમદાવાદના નરોડામાં ઠાકોર સમાજના આગેવાનની મોટી બબાલ સરજાય છે અમૃતજી ઠાકોરની પોલીસ સાથે જોરદાર બબાલ થયો હોવાની વાત સામે આવી રહી છે પોલીસ સામે જ પોલીસ પર દારૂ અને હપ્તા અને સેટિંગના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હિટ એન્ડ રન કેસમાં અમૃતજી ઠાકોર પર અમૃતજી ઠાકોર છે એ પોલીસ પર બગડ્યા છે નરોડાની અંદર બેફામ બનેલા નબીરાઓ કે જેમણે એક્ટિવા ચાલકને ઉડાડી અને ત્યાંથી એ ફરાર થઈ રહ્યા હતા તે દરમિયાન કેટલાક લોકોએ હિટ એન્ડના જે લોકો હતા તેમને પકડી પાડ્યા જો કે પોલીસે મિલીભગત કરી અને એમને મોકડો રસ્તો ભાગવાનો આપ્યો હોય તે પ્રકારનો આરોપ અમૃતજી ઠાકોર છે તેમણે લગાવ્યો છે. બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. પોલીસને જાણ કરવા છતાં પોલીસે એક્શન ન લીધાના આરોપ છે પોલીસે આરોપીઓને ભાગવા માટે મોકડું મેદાન આપ્યાનો ગંભીર આક્ષેપ જે છે તે અમરતજી ઠાકોરે આપ્યો છે અને અમરતજી ઠાકોરનો ગંભીર બીજો એવો પણ આરોપ છે

કે પોલીસ થકી જ આવા નબીરાઓ જે છે તે બેફામ બને છે કારણ કે પોલીસ કાર્યવાહી નથી કરી રહી જો પોલીસ કાર્યવાહી કરી રહી હોય તો પછી આ પ્રકારના નબીરાઓ ક્યારે બેફામ ન બને જે રીતે અમૃતજી ઠાકોરે મોડી રાત્રે જ્યારે આ બબાલ કરી રહ્યા હતા તે દરમિયાન મોટી સંખ્યામાં લોકો જે છે તે ત્યાં સ્પોટ પર પહોંચી ચૂક્યા હતા અને સાથે જ અમૃતજી ઠાકોરે પોતાના ફેસબુકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બબાલનો વિડીયો જે છે તે લાઈવ કર્યો હતો જેની અંદર મોટે પ્રમાણમાં પોલીસનો કાફલો છે મોટા પ્રમાણમાં સ્થાનિક લોકો છે અને હિટેન્ડન્ટના કેસરા આરોપીઓને મોકડું મેદાન કેમ આપ્યું અને અમરતજી ઠાકોર એવો પણ દાવો કર્યો છે કે જે નબીરાઓ બેફમ ગાડી ચલાવી રહ્યા હતા તેમની ગાડીમાં દારૂ ભરેલા ગ્લાસ પણ હતા શું પોલીસ આવા માલે તુજારના દીકરાઓને એ છાવરવા માંગે છે એમને કાર્યવાહી નથી કરવી એમની ઉપર આ પ્રકારના આરોપો પોલીસ પર વારંવાર કેમ લાગે એ પણ એક સૌથી મોટો સવાલ જે છે તે અહિયા ઊભો થતો દેખાઈ રહ્યો છે ત્યારે પહેલા એ વિડીયો પણ જુઓ કે જેની અંદર ગત મોડી રાત્રે અમદાવાદના નરોડા વિસ્તારની અંદર પોલીસ સાથે અમૃતજી ઠાકોરની કયા પ્રકારની ની બબાલ સર્જાય હતી. એ ત્રણ દીકરીઓ હતી બે દીકરા હતા પાડી એમને પાડી અને જતા રહ્યા ત્યારે છોકરાઓ પાછળ પીછો કરી પીછો કરી અને ગાડી પકડીને લાયા એ દરમિયાન મારો ભત્રીજો નૈમેશ ઠાકોર વિડીયો ઉતારતો હતો પોલીસે કઈક અંદર મિલીભગત કરી પીસીઆર કોણ હતી મને ખ્યાલ નથી પણ પોલીસે અંદર તોળબાદ કરી સેટિંગ કરી અને ગાડી રવાના કરી મારો છોકરો લાઈવ કરે છે તો એના ઉપર ગાડી નાખી અને અત્યાર હોસ્પિટલ લઈ ગયા પેલા કાયદેસર આ તો આરોપી છે પણ એનથી 10 ગણા આરોપી પોલીસ છે પોલીસ ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને હું સોલંકી સાહેબ આપને પૂછું છું કે આ ત્રણ જણા કોણ છે ત્રણ જણ કોણ છે તો કોણે અમને બેસાડ્યા પીસીઆરમાં પેલા બોલો તમે લાઈવ ચાલુ રાખો લાઈવ ચાલુ રાખો પેલા અમને કોને બેસીમાં કોણે બે કીધું નહિતર આ પીસીઆર કોની હતી આ ભાઈ પીસીપીસી આ પીસીઆરમાં અહિયા જ લીધી તી તો આ પીસીઆર હું આયો પહેલા ઉભી છે હા હું આયો પેલા ઉભી છે ને અહિયા તમને પૂછ્યું એની પહેલાની પીસીઆર માણસને લઈને ભાગી ગઈ છે માણસને લઈને ભાગી ગઈ છે સોશિયલ મીડિયાનો સોશિયલ મીડિયાને બોલાવો પણ આ વિચાર એક કલાકથી ઉભી છે મને જવાબ નથી આવતી હજે ધારાસભ જવાબ નથી આવતી રાજા શું જવાબ 100% સાહેબની વાત છે કોણ બેઠું છે આ ગુનેગારો છે કોણ છે આ ગુનેગારો છે કોણ છે એનો જવાબ આપો કોણ છે પોલીસનું નામ ગાડી નંબરનો નંબરનો નંબર છે પબ્લિક છે ડ્રાઈવર કોણ છે પીસીનો ડ્રાઈવર કોણ છે પેલા તો એમને જ સચમેન્ટ આ બધુ લઈ લો એમના પીડીએ કશો લાઈવ ચાલુ છે પોલીસ પીસીની ગાડીમાં હોય જે પીસીઆર લઈને આવી છે બે ન સાહેબ એક બાજુ ડ્રાઈવર પણ તમે જૂઠું કેમ બોલો છો તમે કેમ જૂઠું બોલો અંદર આરોપી છે તો તમે જૂઠું કેમ બોલો છોલે આ બધું જ છે ગાડી સાથે અરે ગાડી સાથે વિ લાવ લો અહિયા ઉભા રો પોલીસ આરોપ્યને એક કલાકથી ગાડીમાં લઈને બેસી છે હા અને કોઈ ન સાહેબ પોલીસ મીની ભગત કઈને આરોપીને બચાવે હું એક કલાકથી આવે તમને બે ફોન કર્યા ત્યાં સુધી મને કહેતા નથી કે આરોપી છે અંદર કોણ છે એનો મને જવાબ આપો પેલા જવાબ અંદર કોણ છે એનો મને જવાબ આપો છે અમે પૂછીએ છે આ છોકરા દોડતા દોડતા પોલીસ સ્ટેશન આવ્યા છે અને એને લઈને અમે જગ્યાએ તો તમારે મને કહેવું જોઈએ ને એક બાજુ લઈ જઈને આવ્યા છે તો એક કલાક થયો અહિયા સાંભળો એ બિલકુલ નહી ચાલે સાહેબ પરિસ્થિતિ શું થઈ છે સમજો ત્રણ જણને ઉડાડી દીધા છે શું સાંભળવાનું હોય એ માલુપુરના છોકરાઓ છે આ એક્ટિવા એક્સિડન્ટ લાગી ગઈ ડબાની લાઈન પાયલનગરથી એ ગાડી પકડીને લાવે છે એટલી હોશિયાર વાહન આવે છે એની થોડા તોડબાજી કરી તોબાજી કરતા મારો મહિને ઠકર આ વિ કરે છે એના ઉપર ગાડી નાખી એ પણ હોસ્પિટલ છે એ પણ આજે હોસ્પિટલ છે નશામાં જેટલા છોકરાઓ છે એનથી વધારે નશામાં એ પીસીઆર વાનની અંદર પોલીસ ભરવા હા 100% સાહેબનો આભાર માનો અરે ભાઈઓ હા ભાઈ સાહેબ આવા જ નરોડામાં માણસ જોઈએ કોઈ છે એ કોણ છે એના નામ જાહેર કરવામાં આવે હા અત્યારે જ જાહેર કરે અહિયા કર્યું છે વિડીયોના વિ છે ગાડીના વિડીયો છે પોલીસ આવી છે પોલીસના નામ જાહેર કરી મારી વાત સાંભળો તમે એ મને જવાબ આપવાનો છે તમારે અહી નથી આપવાનો ની ની હું છું મારા બધી ઉપર ગાડી ચડાવી છે પોલીસ પરિવાર કોણ છે? આ દારૂના વિડીયો છે ગાડીમાં દારૂની બોટલો છે. દારૂ પીધેલા છે. દારૂ પીધેલા માણસોને પોલીસ બતાવે છે. પીસી આ સરદારનગરની છે. નરોડાની છે મને ખ્યાલ નથી. પણ આ દારૂનો ધંધો પોલીસ જાતા કરવાનો છે આ દાર આ દારૂની બોટલ આ દારની બોટલ આ ભાઈ કોણ છે આ ભાઈ આ ભાઈ જ ગાડી ચલાવશે આ પોલીસવાળા છે આ ભાઈ અને સેટિંગ થઈ

ને ગાડી રવાના કરી દે છે આ પોલીસ જાતે રહીને દારૂ પીવડાવે છે પોલીસ જાતે રહીને રિટર્નના કેસ બનાવ બને એવું પોલીસ ઈચ્છે છે નિર્દોષ રાજધાર્યો આવી રીતે મોતના થપ્પડમાં ઉટે એવું પોલીસ ક્યાકને ક્યાક છૂટો દોર આપી રહ્યો હતો એવું ભાઈ સાહેબ [પ્રશંસા] હમ તમારે સાથ હે નહી ચલે એક મિનિટ મારી અપેક્ષા શું આ ત્રણ છોકરા બે ત્રણ છોકરા શું કોણ છે પોલીસ દોડતા દોડતા આવ્યા છે અમને ખબર જ નથી અને અમે જગ્યા પર આયા છે ન મળે ચલો એમના જવાબો પોલીસ સ્ટેશન જોઈ લઈએ બરાબર છે કઈ પીસીઆર હતી આ તમે બધા ઘેરે વળ્યા છો કોઈ નતું કોને રોક પીસી આ ત કોઈ નતું જોડે કોઈ નથી કરી ઘર માર્ગ જોડે છે એ વાત છે એ છે અને આ પીસીઆર વાનમાં કોણ હતી અને કયા પોલીસવાળા છે મેલી કોણ પોલી કઈ એને રવા અને સાહેબ જે વ્યક્તિનું સ્કૂટર પડ્યું એ જોવાનું નહી પંચનામું કરવાનું નહી અને ગાડી લઈ ગઈ એ ગુનેગાર તો સાહેબ પોલીસ મંત ટ્રાફિક પોલીસ આવશે એની એ કાર્યવાહી કરજો પીસીઆરના કંટ્રોલ રૂમમાંથી મેસેજ કોઈ પણ પીસીઆરમાં આવ્યો હોય એ પીસીઆર અહિયા આવી બરાબર છે એક મિનટ તમે એ વખતે સ્થળ ઉપર નતા મને ખાલી મારી વાત સાંભળો આ સ્થળ ઉપર ગૌશાળામાંથી જોઈ રહ્યો છે સાહેબ ગોહિલ સાહેબ મને પર્સનલ જાણવા દો પ્રતિકભાઈ શાસ્ત્રી ખોડિયાર મંદિર હવે હું ખોટું નહી બોલું હું ત્યાં સુધી નતું બોલ્યો કે કોઈપણ ચાલો કોઈ પણ વ્યક્તિથી ગુનાહિત પ્રવૃત્તિ ના કરવી હોય પણ કદાચ થઈ જાય આ બધા જ ભરવાડ સમાજના છોકરાઓએ એક એક સેટિસ્ફેક્શન પૂરું પાડ્યું એને તો કોઈ એને મારે નહી અને કોઈ કોઈ માર્યો નથી અને અને એ પેલી વ્યક્તિને બોલાવીને 108 બોલાવીને ગાડીમાં એને ચડાવીને એનું કામ કર્યું

એ વ્યક્તિ અંદર બેઠા બેઠા ફોન કરીને પોલીસની ગાડી આવે છે વાહન આવે છે વાન આગળ પેલા ઉભી રહી ગાડી પીસીઆર પછી પીસીઆર આગળ વધ અને પીસીઆર ના ડ્રાઈવર નીચે ઉતરીને પેલા શું કહે છે અંદર બેસાડી એની ગાડી મને ગાડી તમે પાછળ લઈ જાવ ન આ લોકો લઈ જવા અને મારી આગળ હું જોવું છું હું સાંભળું છું અને એ ગાડી પાછળથી જે પીસીઆર હતી પીસીઆર બેસાડી અને પકડી જો અંદર હાથ અંદર હાથમાં અંદર હાથ જો કરી અને ઘસાડતો ઘસતો છે સુધી લઈ ગયો અને એની પાછળ એ ગાડી તો ગઈ પણ પાછળ પોલીસને આપણે જે પીસીઆર હતી ને એ પીસીઆર પાછળ પાછળ સાહેબ આ જે વસ્તુ છે ને એક પણ માણસને એમ ની કેવાનું જો એક પણ તમે આ ભાઈ આવી જા સમાજિક તત્વો દારૂ સામાજિક તત્વોને પકડો તમે એને લઈ જાવ પણ કહી દેજો અહિયા કોઈ પણ હાથ ચાકી ના કરે છોકરા ઉપર આ ભાઈએ જે વાત કરી હજી મેં પણ નથી સાંભળી મારો છોકરો ગાડીમાં હાથ ખેચે છે 65 વાન છે અને એના ઉપર આપની ગોલ સાહેબ મારી આપની પાસે અપેક્ષા એટલી જ આ પીસીઆર વાનમાં કોણ કોન્સ્ટેબલ હતા? જેટલો ગુનો આમના ઉપર લાગે છે એથી ત્રણ ગણો ગુનો એમના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ નહીતર અમે આગળ વિશાળ સંખ્યાની અંદર કોઈ નિર્ણય લેતા વાર ની જોગનું નામ એટલા માટે લીધું સાહેબ બહુ નિષ્ઠાવાન સાહેબ 100% એનું સારું નિરાકરણ કરશે આ આખા બનાવની કોઈ પણ ખબર નથી તમને ખબર નથી આ જે બનાવ બને આના ઉપર એક્શનમાં આવવું પડે એવો સંતોષકારક એક્શનમાં આવો સાહેબ 100% આપણને ન્યાય આપશે એવું કઈ છે તો જે રીતે તમે દ્રશ્યો જોયા દ્રશ્યોની અંદર નરોડા નજીક હિટેન્ડરનો કેસ અને જેની વચ્ચે અમરતજી ઠાકોર કે જેઓ પોલીસ સામે ઉગ્ર રજૂઆત કરતા જોવા મળ્યા કે આમાં પોલીસની પણ મોટી મીલી ભગત છે. પોલીસ પર પણ કાર્યવાહી થવી જોઈએ. આખી ઘટનાને લઈને અમૃતજી ઠાકોરે મારી સાથે જ્યારે વાતચીત કરી ત્યારે ખૂબ મોટા ખુલાસા કર્યા આખી ઘટના જે છે તે જાણવાના પ્રયાસ એ ન્યુઝ રૂમે પણ કર્યા હતા કારણ કે આખી ઘટના શું હતી વિડીયો વાયરલ થયા બાદ અનેક ચર્ચાઓ હતી કે શું આખી ઘટનામાં શું હકીકત હતી તેને જાણવા માટે અમરતજી ઠાકોર સાથે ટેલિફોનિક વાતચીત થઈ ત્યા

રે કયા પ્રકારના મોટા ખુલાસા કર્યા એમણે સાંભળીએ પહેલા મારી સાથે વાત કરવા માટે અમરતજી ઠાકોર જોડાયા છે અમરતજી સ્વાગત છે ન્યુઝ રૂમ પર ગુડ મોર્નિંગ આપને અમરતજી જે રીતે તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમે એક વિડીયો શેર કર્યો છે અને લખ્યું છે કે નરોડા હિલોની સિવિલ સેન્ટર બાજુમાં મેન રોડ ઉપર દારૂના નશામાં રહેતા માલેતુજારના બેફાર્મ જે નબીરાઓ બન્યા છે અકસ્માત સર્જાયો તો શું આખી ઘટના બની હતી અને બબાલ કેમ કરવી પડી પોલીસ સાથે હવે ગઈકાલે રાત્રે એક એક્ટિવા ઉપર એક દાદા એની નાની ચાર વર્ષની દીકરીને લઈને નીકળ્યા હતા અને ફૂલ દારૂના લસાબા માલુતર જાતા દીકરા હું આપને વિ પર મોકલું છું કે એની ગાડીમાં દારૂનો ગ્લાસ ભરેલો છે બોટલ ભરેલી છે. અને ટક્કર મારી અને નીકળી ગયા ત્યાના યુવાનો પકડીને પાછા લાવે છે. પાછા લાવે છે દીક્ષિતભાઈ નવાઈની વાત તો એવી છે કે પાછા લાવ્યા પછી પોલીસ જે આવે છે પોલીસે આ પરિવાર ઇન્જર થયો છે એની કઈ દેખાર રાખવાની જગ્યાએ આને સહી સલામત કઈ રીતે રવાના કરી દેવો એવી આખી વિરચના ઘડે ઇન બીટવીન ત્યાં મારો ખુદનો ભતરીજો ગાડી લઈને આવે છે ને એ જોવે છે તો એ સીધો મોબાઈલ કાઢીને વિડીયો લાઈવ કરે છે કે વિડીયો ઉતારો ભાઈ આપણે દારૂ છે આ રીતે તમે એક્સિડન્ટ કરીને ભાગી જાવું ચાલે નહીં એની સાથે પોલીસ બેઠી છે મારા દીકરા મારા ભત્રીજાને 200ફૂટ ઢસડ્યો છે. હ અને એ તો સારું થયું કે પાછળથી છોકરા ખેંચી લીધી તો નહિતર આ ગાડી પોલીસની હાજરીમાં ગાડી મારા ભત્રીજા ઉપર ચડી જાત હવે આવા નબીરાઓ બેફામ હોય દારૂ પીધેલા હોય પોલીસ એને કંટ્રોલ ના કરી શકે ને પોલીસની હાજરીની અંદર અને ત્યાના લોકોને

એમ કે કે પોલીસ મારા કીધામાં છે આવી વાત કરે કોઈને સાંભળે નહી પોલીસ પણ એને ટોળા વચ્ચેથી સહી સલામત લઈ જાય કોઈ મારજોડ નથી કરી પણ વાત મારી મારી દીક્ષિતભાઈ એ છે કે પોલીસનો રોલ શું હોવો જોઈએ કે જેને વાગ્યું છે એને દવાખાને લઈ ગયા કે નહી કે આ ભાઈ દારૂ પીધેલો છે તો નવડા પોલીસ સ્ટેશનની અંદર એને લઈ જવાનો હોય નવડા પોલીસના પીઆઈને મે ફોન કર્યો તો કે મને કઈ જાણ નથી હું સાહેબ આપના હદમાં આ બનાવ બન્યો છે. એટલે અચ્છા પછી થોડી ઘણી જાણવા મળે છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરો હોય કે કોઈ આગેવાન હોય એવું બધા ચર્ચા કરે છે. અત્યારે હવે પોલીસ સ્ટેશન મને 11 વાગે હું જવાબ માગુું છું શું થયું ભાઈ પણ દીક્ષિતની વાત એ છે કે પોલીસનો રોલ કેવો હોવો જોઈએ કે લોકોને ગમવો જોઈએ કે આવા નબીરાઓ દારૂ પી અને બેફામ ગાડીઓ ચલાવીને ગમે તેના પરિવારને ઉડાડી મૂકી એના પરિવારમાં માતમ થવા જાય અને છતાં પણ પોલીસ એને કઈ એક્શન એનાય દિવસે ના લે એ દુખદ બાબત છે અમરતજી તમે પોલીસની હાજરીમાં ગંભીર આક્ષેપો લગાવ્યા છે હપ્તાના દારૂના એ બાબતે પણ આપનો ખુલાસો જોતો ની બે ફાર્મ અમદાવાદની અંદર નરોડામાં બે ફાર્મ દારૂ વેચાય છે. સરદારનગરમાં બે ફાર્મ દારૂ વેચાયા છે. નરોડા જીઆઈડીસીની અંદર કેમિકલ માફિયાઓ બે ફાર્મ રાત્રે જ્યારે ગેસ છોડે છે. લોકો સુઈ નથી

શકતા આવી બધી પરિસ્થિતિઓ ખૂબ છે ત્યાં પોલીસને કશું દેખાતું નથી ત્યાં ટોળાને દાદાગીરી કરે ચલો હટો ચલો હટો મેદુ ભાઈ આ બુટલેગરો નથી. તમે શાંતિ રાખો અને એ કહેને પછી મારે બોલવું પડે છે કે જ્યાં કરવાનું છે ત્યાં કરો ખુલ્લે આમ દારુ વેચાય છે ખુલ્લે આમ ડ્રગ્સ વેચાય છે ખુલ્લે આમ નસેલા પદાર્થો વેચાય છે જ્યાં જે કરવું છે એ કરો સરદારનગર છે નરોડા છે આખા અમદાવાદ શહેરની અંદર દારુના વેપાર ખુલ્લે આમ ચાલે છે નિશ્ચિતભાઈ અમરતજભાઈ છેલ્લો સવાલ આપનો એ છે કે શું માંગણી છે હવે આપની ની મારી વાત એવી જ છે કે ભાઈ આ જે છે એને પકડવો જોઈએ કોણ છે ક્યાંથી છે અને પોલીસની ભૂમિકા નેગેટિવિટી હોય નેગેટિવ મને દેખાઈ રહી છે તો સાહેબ કાર ચડાઈ દેવી એટલે કેવી રીતે આપણે દેખાઈ રહી છે પોલીસ ભૂમિકા હેલો

આજની ગાડીમાં પોલીસ આ જે ભાગ્યો છે ને ભાઈને પોલીસ એની ગાડીમાં એક બેઠો છે. હ એક કોન્સ્ટેબલ આ દારૂ પીધેલા ભાઈની ગાડીમાં બેઠો છે અને છતા બે છોકરા વિડીયો ઉતારે છે તો ગાડી એટલી રસ ફેલાવે છે કે બંને જેના ઢસડાયા છે અને ઇન્જર થઈ છે કારણ વગર નિર્દોષ માણસોને હ અને છતાં પોલીસ એને કોઈ પૂછતી નથી અને એ એને ભગાડી મૂકે છે ક્યાં લઈ ગયા છે રાતે હજુ મેં કહ્યું છે મને કોઈ હજી માહિતી મળી નથી મારી વાત દીક્ષિત આખલી છે કે પોલીસે આવી આવા રોલ કરે તો લોકોને પોલીસ ઉપરથી વિશ્વાસ ખૂટી જશે જી જરાજે ખૂબ ખુબ આભાર જોડાવ બદલ [સંગીત]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *