Cli
અંબાણીના લાડલા દિકરાની સગાઈમાં આદિવાસીઓ ને ભોજન માટે પહેલું આમંત્રણ, સુદંર જોડલુ પહોંચ્યુ...

અંબાણીના લાડલા દિકરાની સગાઈમાં આદિવાસીઓ ને ભોજન માટે પહેલું આમંત્રણ, સુદંર જોડલુ પહોંચ્યુ…

Breaking

ભારતના સૌથી ધનિક અંબાણી પરીવાર રાજસ્થાન શ્રીનાથજી મંદિર સાથે ખુબ શ્રધ્ધા અને આસ્થા ધરાવે છે પોતાના પરીવાર સાથે અવારનવાર આ શ્રીનાથજી મંદિર માં બાધાઓ પુરી કરવા પરીવાર સાથે રાજસ્થાન આવે છે મુકેશ અંબાણી ના દિકરા અંનત અંબાણી ની સાથે રાધીકા મર્ચેટ ની સગાઈ યોજવામાં આવી હતી.

એ સમયે આ કાર્યક્રમ મુંબઈ નહીં પણ નાથદ્વારા શ્રીનાથજી મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો રાધિકા મર્ચેટ અને અંનત અંબાણી નાનપણના મિત્રો છે 29 ડીસેમ્બર ના રોજ રીલાયન્સ ડાયરેક્ટર પરીમલ નથવાણીએ ટ્વીટ પર અંનત અંબાણી ની સાથે રાધિકા મર્ચેટ ની સગાઈ વખતે ની તસવીરો અંભિનદન આપતા શેર કરી હતી.

આ તસવીર 2018 માં ખુબ વાઇરલ થઇ હતી નાથદ્વારા શ્રીનાથજી મંદિર માં અન્નકુટ મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે ત્યારે પ્રથમ અધિકાર અહીં વસતા આદિવાસીઓ નો હોય છે મનોકામનાઓ પૂર્ણ થયા બાદ કરવામાં આવતા અન્નકુટ ને ચવરી મનોરથ કહેવામાં આવે છે 19 નવેમ્બરના રોજ.

મુકેશ અંબાણી ની પુત્રી ઈશા અંબાણી એ અમેરીકા લોસ એન્જલસ માં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો અને તે એક મહીના બાદ હાલ ભારત પાછી ફરી છે ત્યારે તાજેતરમાં અંબાણી પરીવાર રાજસ્થાન શ્રીનાથજી મંદિર માં પહોંચ્યો છે અહીં ખાશ પુજા અન્નકુટ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યુંછે બે દિવશ માટે મંદિર ને સજાવવામાં આવ્યું છે.

મુકેશ અંબાણી નો પરીવાર નાથદ્વારા શહેરમાં દરેક ઘેર મિઠાઈઓ ના પેકેટ વહેચંસે અહીં મુકેશ અંબાણી કોકીલાબેન અંબાણી નીતા અંબાણી આકાશ અંબાણી આનંદ પીરામલ સહીતના પરીવારના સભ્યો નાથદ્વારા પહોંચ્યા છે પરીવારના સભ્યો સ્થાનીક આદિવાસીઓ ને આમંત્રણ આપવા પહોંચ્યા હતા પોતાની પુત્રી ઈશા અંબાણી ની ખુશી ને મનાવવા.

અને શ્રીનાથજી મંદિર માં બાધાઓ પુરી કરવા માટે મુકેશ અંબાણી નાથદ્વારા પહોચંતા પોલીસ સિક્યુરિટી વધારી દેવામાં આવી છે ભવ્ય રીતે નાથદ્વારા સજાવવામાં આવી રહ્યુ છે રંગબેરંગી ફુલો થી મંદીર સજાવવામાં આવ્યું છે પુજા પાઠ અને હવન નું આયોજન કરવામાં આવ્યું છે મુકેશ અંબાણી ના પરીવારના બધાજ સભ્યો આવી પહોંચ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *