પડશે ત્યાં પડશે તેવું અંબાલાલ કાકા દ્વારા કહેવામાં આવ્યું છે બીજી તરફ મહીસાગર વડોદરામાં પણ વરસાદનું અનુમાન ભરૂચના કેટલાક ભાગોમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદનું અનુમાન કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
તારીખ ઓગસ્ટ 31 થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ સપ્ટેમ્બરથી શરૂઆત સુધીમાં વરસાદ રહ્યા પછી પણ તારીખત થી 10 સપ્ટેમ્બરમાં
રાજ્યના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં પુનઃ લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે જો કે આ વરસાદ જ્યાં ચડશે ત્યાં પડશે જેમાં મહીસાગર ના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના કેટલા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે.
ભરૂચના ભાગોમાં કેટલા ભાગો કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
કોઈ કોઈ ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા