નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો હવે ભયાનક ગરમી સાથે આપણે રહેવાનું છે એક બે અઠવાડિયા સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં બહુ જ વધારે ગરમી પડવાની સંભાવના છે તાપમાન અચાનકથી ઊંચું જવાનું છે એ બધાની વચ્ચે હવામાન નિશ્રાંત અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે હિટવેવનો એક આખો રાઉન્ડ આવશે વરસાદની સ્થિતિ નથી વેસ્ટર્ન ડિસ્ટરબન્સ સતત પસાર થઈ રહ્યા છે એટલે ઘણા બધા વિસ્તારો એવા હશે કે જ્યાં ભારે પવન ફૂકાઈ શકે છે એટલે સાંજના ના સમયમાં વહેલી સવારે તમને એવો અહેસાસ થશે કે ભારે પવન ફૂકાઈ રહ્યો છે.
બપોર થતા સુધીમાં તડકો ખૂબ વધારે પડશે. ગરમી ખૂબ વધારે પડવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં સતત પલટો તો આવતો રહેશે ટેમ્પરેચર આપણે એકવાર જોઈ લઈએ કે કયા વિસ્તારમાં કેટલું તાપમાન રહેવાનું છે. આજની સ્થિતિ જોઈએ તો વહેલી સવારથી સામાન્ય તાપમાન દેખાય છે એટલે અમદાવાદમાં 27 ડિગ્રી દેખાય છે. બપોર પડતા સુધીમાં એ તાપમાન ખૂબ વધારે થઈને 12 વાગે જ 38 ડિગ્રીની આસપાસ પહોંચી જશે. જામનગર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમી પડવાની સંભાવના વધારે છે એટલે જામનગરમાં 35 ડિગ્રી છે જૂનાગઢમાં 37 છે વેળાવડમાં 29 છે નલિયામાં 33 ગાંધીધામમાં 37 મહેસાણા પાલનપુરમાં 36 ડિગ્રી વડોદરામાં 38 સુરતમાં 36 વાપીમાં 32 એટલે તમે જુઓ કે ઓવરઓલ જે તાપમાન છે એ 37 38 39 ની આસપાસ રહેતું દેખાઈ રહ્યું છે એટલે આજે ગરમીનું ગરમીનો પાળો ગઈકાલ કરતાં વધારે થવાનો 11 તારીખે વહેલી સવારે પાછી સ્થિતિ એવી રહેવાની છે
સાથે જ વધુ એક સિસ્ટમ જે છે એની અસર થશે અને એપ્રિલ મહિનાનો જે છેલ્લું અઠવાડિયું હશે ત્યારે ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિશાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અત્યારે ગરમીનું પ્રમાણ વધશે ખેડૂતોએ થોડું સાવધાન રહેવાનું છે કારણ કે અત્યારે ગરમી પછી પાછો હવા સાથે એટલે પવન સાથે વરસાદની આગાહી છે એટલે ખેડૂતોના પાકને નુકસાન ન થાય એ વાત અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે તો અંબાલાલ કાકાએ જે આગાહી કરી છે તે સાંભળો હમણાં પવનની ગતિ અને પ્રી મોન્સુન એક્ટના વરસાદના લીધે જનધનને ઘણી હાની થવામાં હતી પરંતુ હવે ખેડૂત ભાઈઓ પોતાનું કાર્ય કરી શકે છે અને લગભગ લાંબાગાળાના અંતરમાં હવામાનમાં પ્રકાશને તડકો અને ગરમી વધવાની શક્યતા રહે છે.
આગામી સાત દિવસ હવામાન સુકું રહેવાની શક્યતા રહે છે અને લગભગ હમણાં ગરમી વધશે અને તારીખ 15મી સુધીમાં ગરમીનો આંક મહતમ ન્યુકમ તાપમાનથીબે થીત ડિગ્રી સેલ્સિયસ કે તેથી 14 ભાગમાં વધુ વધવાની શક્યતા રહેશે 14મી એપ્રિલે પવન ફૂકવાની શક્યતા રહેશે અને 20મી એપ્રિલ સુધીમાં તો મહત્તમ તાપમાન લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા વગેરે ભાગોમાં 42 કે 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ સમી હારી મહેસાણના ભાગો ખાસ કરીને બનાસ કથા પાલનપુરના ભાગોમાં પણ મહત્તમ મુખ્ય પ્રતાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ થઈ જવાની શક્યતા રહે પંચમહાલના ભાગોમાં પણ ગરમી વધી શકે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ ની આસપાસ થઈ જવાની શક્યતા રહે કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સયસ આસપાસ થવાની શક્યતા
રહે રાજકોટના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે આ ઉપરાંત જૂનાગઢના ભાગમાં પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ ની આસપાસ રહેવાની શક્યતા રહે આ ઉપરાંત પશ્ચિમ ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે તેમાં સુરત નવસારીના ભરૂચના ભાગોમાં આ ઉતરતામાન રહી શકે તેમજ લઘુતમ તાપમાન અંગે જોવા જઈએ તો રાજ્યના ભાગ માં લઘુતમ તાપમાન 24 ડિગ્રી થી 26 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા રહે એટલે હવે ધીરે ધીરે ગરમી વધશે પરંતુ ઉલ્લેખનીય છે કે ગરમીની સાથે સાથે કૃષિ ભાગોમાં ઈયરની પણ ધાસ્તી રહેવાની શક્યતા છે. જે બાગાય ભાગો એક વર્ષની એક વર્ષથી મોટી ઉંમરના એક વર્ષથી એક વર્ષથી થઈ ગયેલ છે
એવા બાગેજ ભાગોમાં આંતરછેડ કરી શકા છે નિંદામણ કરી શકવાની શક્યતા રહે છે અને લગભગ કઠોર જેવા પાકોમાં પણ પ્રથમ પુલ આવ્યા હોય તો હવે ધીરે ધીરે ઈયરનો ગોદર થવાની શક્યતા નથી આથી ખેડૂત ભાઈઓએ પાછના પગલા લેવા સાધના તેમાં હવે કલમો પણ થવાની શક્યતા છે બોરડી વિગેરે પાકોમાં કલમો રહેવાની શક્યતા નથી એટલે હવે ધીરે ધીરે આંતરખે કરવાની શક્યતા છે પરંતુ ખેતલા પાકમાં પીર પડવાની ઘાસી રહેતા પાકના બળા એવા સારા રહે