અંધાળા લોકોનું જીવન કેટલું અઘરૂ હોય એતો આપણે બધાં જાણીએ જ છીએ આવા લોકોને એક વસ્તુ ગોતવી હોય તો પણ તેને ફાફા મારવા પડતા હોય છે જ્યારે વિચારો કે આજ લોકો પોતાના દાંપત્ય જીવનમાં હોય તો કઈ રીતે જીવન વિતાવતા હશે ઘર ચલાવવું પછી પરિવારની જવાબદારી દ્રષ્ટિહીન હોવા છતાં જે કામ કરવું પડે તે કર્યા વગર તો ના જ ચાલે.
કારણ જો કામ ન કરે તો બે ટાણાનું ભોજન લાવવું મુશ્કેલ બની જતું હોય છે જન્મ જાતથી નેત્રહીન લોકો ઘણીવાર ટેવાય પણ જતા હોય પરંતુ તેને એક વસ્તુનો ખ્યાલ ક્યારેક ના આવેકે આ વસ્તુ અહીથી ચોરાય ગઈ છે તેને દેખાતું ન હોવાથી તે ખાલી અહેસાસથી બધું કામ પાર પાડતા હોય છે ત્યારે મિત્રો એક દંપત્તિ એવું છેકે જેઓ બંને અંધ છે.
અને તેમના દાંપત્ય જીવનમાં કઈક આવી રીતે જીવી રહ્યા છે દંપત્તિની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી છે અને માંડમાંડી કરીને પોતાનું ઘર ચલાવી રહ્યા છે બંને પતિ પત્નીની મદદ માટે પોપટભાઈની ટીમ આવી હતી આ દંપત્તિએ પોતાના સ્થિતિ જણાવી હતીં કે અગરબત્તી વેચીને પોતાનું ઘર ચલાવે છે તેઓ જણાવે છેકે જ્યારે તેઓ.
અગરબત્તી વેચે તેમને એ ખબર નથી હોતી કે કોણ કેટલી વસ્તુ લઈ ગયાં પછી જ્યારે કામ પૂરૂ થાય ત્યારબાદ તેમની તમામ વસ્તુની ગણતરી કરે પછી ખબર પડે આ વસ્તુમાંથી લોકો એટલી છેતરપિંડી કરી ગયાં છે પતિ પત્ની પોપટભાઈની ટીમ જણાવે છેકે તમારાથી બનતી અમારી મદદ કરો જેથી કરીને અમે અમારૂ ઘર ચલાવી શકીએ.
ત્યારે પોપટભાઈ પણ તેમને મદદ કરવા આગળ આવ્યાં હતાં પોપટભાઈ પણ કહ્યું કે તમે બંને જીવનમાં અંધ હોવા છતાં કામ કરવા માંગો એજ સારી વાત છે અમુક લોકો એવા પણ હોય જેઓ સાજા હોય તો પણ કઈ કરવા ન માંગતા હોય અને તમે બંને દ્રષ્ટિહીન છો તેમ છતાં તમારા જીવનમાં આગળ વધી રહ્યાં છો.
તે સારી વાત છે મિત્રો જણાવી દઈએ કે આ દંપત્તિને પોપટભાઈની ટીમે રાશન કીટ લાવી આપ્યું અને ઘણી સુવિધા પૂરી પા઼ડી હતી જેથી કરીને આ પતિ પત્ની પોતાના જીવનમાં શાંતિથી ખાઈ શકે પોપટભાઈની ટિમ મદદે અવત દંપતી ખુશખુશાલ થઈ ગયું પોપટભાઈના આ સરસ કામ માટે એક શેર કરવા વિનંતી.