Cli
ધામધૂમ થી ગણપતિ વિશર્જન કરતા જોવા મળ્યા સાઉથના સ્ટાર અલ્લુ અર્જુન અને એમની ક્યૂટ દીકરી...

ધામધૂમ થી ગણપતિ વિશર્જન કરતા જોવા મળ્યા સાઉથના સ્ટાર અલ્લુ અર્જુન અને એમની ક્યૂટ દીકરી…

Bollywood/Entertainment Breaking

ગણેશ ઉત્સહવની ધૂમ અત્યારે દરેક જગ્યાએ જોવા મળી રહી છે આમલોકો શિવાય ટીવી એક્ટર બૉલીવુડ એક્ટર અને સાઉથ એક્ટર ગણપતિ બાપાનું ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે તેના વચ્ચે સાઉથના સ્ટાર અને પુષ્પા ફેમ અલ્લુ અર્જુન પણ ગણપતિ વિશર્જન કરતા જોવા મળ્યા હતા એ સમયની તસ્વીર પણ સામે આવી છે.

હકીકતમાં સાઉથના સ્ટાર અલ્લુ અર્જુન પુત્રી અલ્લુ અરહા સાથે સોમવારે ગણેશ વિસર્જન કરવા માટે તેની ગીતા આર્ટસ પ્રોડક્શન ઓફિસ પર પહોંચ્યા હતા ત્યાંનો એક વિડિઓ પણ એક્ટર અલ્લુ અર્જુને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે વિડિઓ શેર કરીને કેપશનમાં લખ્યું ગણપતિ બાપ્પા મોર્યા.

અલ્લુની આ પોસ્ટ સામે આવતા ફેન્સ અલગ અલગ કોમેંટ આપી રહ્યા છે વીડિયોમાં અલ્લુ તેની પુત્રી સાથે કારમાંથી ઉતરતા જોવા મળે છે અને તેના હાથમાં ગણપતિની થાળી પકડેલી જોવા મળેછે આ મોકા પર અલ્લુ અર્જુન બ્લેક ટીશર્ટ અને જીન્સમાં જોવા મળી રહ્યો છે જ્યારે પુત્રી અરહા પિંક કલરના ફ્રોકમાં જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *