Cli
સલમાન ખાન થી પણ વધારે સંપત્તિના માલિક અલ્લુ અર્જુન, જાણીને તમે પણ બોલી ઉઠસો ઝુકેગા નહીં જાણો પુષ્પા વિશે...

સલમાન ખાન થી પણ વધારે સંપત્તિના માલિક અલ્લુ અર્જુન, જાણીને તમે પણ બોલી ઉઠસો ઝુકેગા નહીં જાણો પુષ્પા વિશે…

Bollywood/Entertainment Breaking

સાઉથ ઇન્ડિયન સુપર સ્ટાર પુષ્પા એક્ટર અલ્લુ અર્જુન જેમને પુષ્પા ફિલ્મમાં ફાટેલા કપડા પહેરીને અભિને કર્યો હતો પરંતુ શું તમે જાણો છો અલ્લુ અર્જુન પાસે કેટલી સંપત્તિછે તો આ સાઉથ ઇન્ડિયન સુપર સ્ટાર અલ્લુ અર્જુન બોલીવુડના ભાઈ એવા અભિનેતા સલમાન ખાન કરતા પણ વધારે સંપતિ ધરાવે છે.

સલમાન ખાનની કુલ મિલકત 37 મિલિયનછે તો અલ્લુ અર્જુન ને કુલ મિલકત 47 મિલિયન છે સલમાન ખાન થી પણ 10 મિલિયન વધારે સંપત્તિ ધરાવનાર અલ્લુ અર્જુન નુ હૈદરાબાદમાં 8000 સ્ક્વેર ફૂટનું મકાન 100 કરોડ રૂપિયાનું છે જેમાં પ્રાઇવેટ પુલ સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

સાથે મુંબઈમાં પણ એમનું 2 બેઝ એપાર્ટમેન્ટ છે અલ્લુ અર્જુન પાસે આઠ ગાડીઓ છે જેમાં રેન્જ રોવર મર્સીડીઝ બીએમડબલ્યુ હમર જૈગવાર જેવી બ્રાન્ડેડ ગાડીઓ પણ સામેલ છે સાથે અલ્લુ અર્જુન એ ભારતીય સીતારાઓ માં થી એક છે જેમની પાસે પોતાનું પ્રાઇવેટ જેટ પણ છે.

સાથે પ્રાઇવેટ વેન પણ જેની કિંમત સાત કરોડ રૂપિયા છે સાથે એ પણ આપને જણાવીએ કે અલ્લુ અર્જુન સૌથી મોંઘી ફી લેનાર અભિનેતા છે જેમની એક ફિલ્મને ફી 125 કરોડ રૂપિયા છે તેઓ ફિલ્મ સાથે બિઝનેસમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરે છે જુઓ ભારતના એક ખૂબ અમિર અભિનેતા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *