Cli

અલ્લુ અર્જુન સહિત 2021માં સાઉથના ક્યાં સ્ટારે લીધી એક ફિલ્મની સૌથી વધુ ફી જાણો…

Bollywood/Entertainment Breaking Story

મિત્રો અત્યારે બોલીઓવુડને જબરજસ્ત ટક્કર આપતા આજે કોઈ મામલામાં પાછળ નથી એમણે પોતાની કાબિલિયત પર સાઉથ ઇન્ડસ્ટ્રીઝને સફળતાનાં સાતમા આસમાને પહોંચાડી છે અને ખુદને પણ અલગ ઓળખાણ આપી છે તેના કારણે અત્યારે કાશ્મીરથી લઈને કન્યાકુમાર સુધી લોકોના દિલોમાં રાજ કરે છે જેમના કામથી દરવર્ષે કરોડોની ફી પણ વધે છે.

મિત્રો આજે જણાવીશુ સાઉથના સ્ટાર 2021માં એક ફિલ્મની કેટલી ફીસ લેછે તેનાથી જાણવા મળશે સૌથી મોંઘા સ્ટાર અભિનેતા કોણ છે નંબર આઠ પર છે રામ પોથીનેની તેમને દરેક ફિલ્મ કરવા માટે 8 કરોડ જેટલી મોટી ફી લેછે નંબર સાતમા છે વિજય દેવરકોન્ડા તેમને એક ફિલ્મમાં કામ કરવા માટે 11 કરોડ ફી આપવામાં આવે છે.

જયારે નંબર છ પર છે ધનુષ તેઓ અત્યારે બોલીવુડમાં અતરંગી રેમાં કામ કરી રહ્યા છે તેઓ અંદાજે 15 કરોડ જેટલી ફી લેછે નંબર પાંચ પર છે યશ છે કેજીએફમાં રોકીભાઈનો રોલ નિભાવનાર એક્ટર યશ તેઓ અંદાજે 15 કરોડ એક ફિલ્મની ફી 2021માં લીધી છે નંબર ચારમાં છે જુનિયર એનટીઆર આવનારી આરઆરઆર ફિલ્મમાં કામ કરી રહ્યા છે.

તેઓ 2021માં 25 કરોડ ફી એક ફિલ્મની આપવામાં આવી છે ત્રણ નંબરમાં છે અલ્લુ અર્જુન હાલમાં પુષ્પામાં દેશભરમાં પહેલી પસંદ બની ગયા છે તેઓ 2021માં દરેક ફિલ્મ માટે 25થી 30 કરોડ રૂપિયા મળે છે જયારે નંબર બીજા પર છે રામ ચરણ તેઓ પોતાની આવનારી ફિલ્મ આરઆરઆર લઈને ચર્ચામાં છે તેમને એક ફિલ્મની ફી 25થી 30 કરોડ લેછે.

જયારે સાઉથમાં પ્રથમ નંબર સૌથી વધુ ફીસ લેતા એક્ટરની વાત કરીએ તો તેઓ પ્રભાસ છે જેઓ બાહુબલીથી પોતાની આગવી ઓળખ બનાવી હતી જેમને 2021માં એક ફિલ્મમાં કામ કરવાના 80 થી 90 કરોડ આપવામાં આવી રહ્યા છે જેઓ સાઉથના સૌથી મોંઘા સ્ટાર માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *