Cli

આલિયા ભટ્ટની આ ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ મર્દ નહીં જોઈ શકે…

Bollywood/Entertainment Breaking

શું વાત છે આલિયા ભટ્ટની આવનાર ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું ટ્રેલર જોઈને તમારા મોઢેથી બસ એજ નીકળશે એ ટ્રેલરમાં આલિયા ભટ્ટનું જે કામ દેખાઈ રહ્યું છે જેને જોઈને બોલીવુડની અન્ય અભિનેત્રીઓને પોતાના કરિયરની ચિંતા થવા લાગશે એક એક સીનને સંજય લીલા ભણસાલીએ બિલકુલ સિતારાઓની જેમ સજાવ્યા છે.

ગંગુબાઈ એક માસુમ યુવતીથી રેડલાઈટ એરિયાથી કવીન બનવા સુધીની કહાની છે તમે જો આલિયા ભટ્ટનો ઉડતા પંજાબ વાળો રોલ હશે તો તમને જાણવા મળશે કે આલિયા ભટ્ટે આ ગંગુબાઈ વાળો રોલ કેટલી મહેનતથી નિભાવ્યો હશે એક મજબૂત મહિલાનું પાત્ર શુ હોય હોયછે એ તાપસી પન્નુ જેવી એક્ટરને આલિયા.

ભટ્ટથી શીખવું જોઈએ જેઓ એમને દરેક ફિલ્મમાં સેમ રોલ નિભાવતી હોય છે ફિલ્મમાં વિજય રાજ અને અજય દેવગણ સરપ્રાઈઝ પેકેજ છે જેઓ એમના દરેક સીનમાં ભારે પડી રહ્યા છે ફિલ્મનો એક એક સીન એટલો મસ્ત છેકે તમારી આંખો સ્ક્રીનથી નહીં હટે અને જયારે જયારે આલિયા ભટ્ટનો સીન જોવા મળશે ત્યારે તમને આલિયાને જોવાની ઈચ્છા થશે.

ગંગુબાઈ એક સાચી કહાની ધારિત ફિલ્મ બની છે ગંગુબાઈ એ મહિલા હતા જેમના નામથી મુંબઈના ડોન પણ ડરતા હતા જેમના કિસ્સા ખુદ પ્રધાનમંત્રી નહેરુ સુધી પહોંચતા હતા તમેં સમજી શકો છો સમયે ગંગુબાઈ કેટલી મજબૂત મહિલા રહી હશે અને એજ પાત્રને.

આલિયા સરસ રીતે નિભાવી રહી છે ટ્રેલરમાં આલિયાને ખુબ પસંદ કરવામાં આવી રહી છ સાથે જણાવી દઈએ આલિયાની આ ફિલ્મ મર્દ કરતા પણ વધું ખતરનાક પાત્ર બતાવામાં આવ્યું છે જેનું તમે ટ્રેલર જોઈને અંદાજો અહીં લગાવી શકો છો મિત્રો તમે શું કહેશો આ ફિલ્મ વિશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *