Cli

આલિયા ભટ્ટની મોટી જાહેરાત હોલીવુડમાં બહુ જલ્દી કરવા જઈ રહી છે ડેબ્યુ…

Bollywood/Entertainment Breaking

ફિલ્મ ગંગુબાઈ કાઠીવાઈની સફળતા બાદ આલિયા ભટ્ટ બહુ જલ્દી હોલીવુડમાં પોતાનું ડેબ્યુ કરવા જઈ રહી છે આલિયા ભટ્ટ વંડર વુમન ફેમસ ગેલ ગેડોટ અને જેમી ડોરાનન સાથે નેટફ્લિક્સની એક વેસિરીઝમાં જોવા મળશે આ વાતની જાણકારી ખુદ આલિયા ભટ્ટે સોસીયલ મીડિયામાં શેર કરીને આપી છે.

આલીયા ભટ્ટની આ વેબસીરીઝનું નામ હા!ર્ટ ઓફ સ્ટોન હશે વેબસીરીઝમાં હોલીવુડ એક્ટર ગેલ ગેડોટ હશે ગેલ હોલીવુડની મશહૂર ફિલ્મ વન્ડર વુમનમાં હતી જણાવી દઈએ આ સિરીઝનું શૂટિંગ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે ગેલએ સોસોયી મીડિયામાં એક વિડિઓ શેર કર્યો છે રિપોર્ટ મુજબ આ સીરીઝને.

ટોમ હાપ્પાર ડાયરેક્ટ કરી શકે છે ફિલ્મ એક જાસૂસી થ્રિલર હોય શકે છે અહીં આ સિરીઝમાં આલિયાનું શું પાત્ર હશે તેના વિશે હજુ કોઈ જાણકારી સામે આવી નથી આલિયા ભટ્ટે 2021માં ટેલેન્ટ એજન્સી વિલિયમ્સ મોરી એજન્સી સાથે કોન્ટ્રાક્ટ સાઈન કર્યોછે આ ટેલેન્ટ એજન્સીનું ગેલ ગેડોટ પ્રતિનિધિત્વ કરશે.

ગેલએ સોસીયલ મીડિયામાં જણાવ્યું છેકે આ વેસિરીઝમાં તેના અવતારનું નામ રચેલ હશે તમને જણાવી દઈએ આલિયા પહેલા પ્રિયંકા ચોપડા અને હુમા કુરેશી પણ ઇન્ટરનેશનલ વેબસીરીઝમાં કામ કરી ચુકી છે મિત્રો આલિયા ભટ્ટના હોલીવુડ ડેબ્યુ વિશે તમારા શું વિચાર છે અમને કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *