Cli

આલિયા ભટ્ટે એટલું મોટું જૂઠ બોલી દીધું કે સાંભળીને તમે પણ શર્માઈ જશો…

Bollywood/Entertainment Breaking

આલિયા ભટ્ટે એવું જૂઠ બોલી દીધું કે તેને બચાવવું મુશ્કેલ છે આલિયા અત્યારે તેની ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડીનું પ્રમોશન કરી રહીછે આ દરમિયાન તેણે ઇન્ડિયા ટુડેને ઇન્ટરવ્યૂ આપ્યું ત્યારે રણવીર કપૂર સાથે લગ્નની વાત કરી પરંતુ વાત વાતમાં એટલું મોટું જૂઠ બોલી દીધું કે ખુદ રણવીર પણ આ જૂઠને બચાવી નહીં શકે.

રણવીર સાથે લગ્ન પર આલિયાએ કહ્યું લગ્ન અમારા મગજમાં છે પરંતુ અમે થોડી શાંતિ ઇચ્છિએ છીએ અમે નક્કી કરી ચુક્યા છીએ કે અમે એક સંબંધમાં છીએ અમારે લગ્ન પણ કરવાના છે પરંતુ લગ્નના સવાલથી આગળ જાઓ હવે જયારે કરવાની હશે ત્યારે થઈ જશે જયારે હું ઇચ્છિશ ત્યારે રણવીર ઇચ્છશે.

હૂતો મનમાં પહેલાથી જ રણવીરથી લગ્ન કરી ચુકી છું અરે એ પણ છોડો જયારે મેં રણવીરને પહેલીવાર ઓનસ્ક્રીન જોયા હતા ત્યારે મેં નક્કી કરી લીધું હતું કે રણવીરથીજ લગ્ન કરીશ ત્યારે હું નાની સ્વીટ લડકી હતી હવે રણવીર પહેલી વાર સાંવરિયામાં જોવા મળ્યા હતા એ ફિલ્મ વર્ષ 2007 થઈ હતી ત્યારે આલિયાની ઉંમર માત્ર 14 વર્ષ હતી.

એટલી નાની ઉંમરે એમને રણવીરથી લગ્નની પ્લાનિંગ કરી લીધી હતી રિપબ્લિક ભારતના રિપોર્ટ મુજબ રણવીર પહેલા આલિયાએ 4 વધુ લોક સાથે ડેટ કર્યું કર્યું હતું જેમાં રમેશ દુબે અલી દાદારકર કેવિન મિત્તલ સિદ્ધાર્થ મલ્હોત્રાના નામ છે હવે આલિયા ભટ્ટ જૂઠું બોલી રહી છેકે પછી આલિયા એ યુવકો સાથે ટાઈમ પાસ કરી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *