Cli

આલિયા ભટ્ટે કપૂર ખાનદાનનું રાજ ખોલ્યું અને પતિ રણબીર કપૂર સાથે સુહાગરાતનું પણ…

Ajab-Gajab Bollywood/Entertainment

બોલીવુડના સૌથી વિવાદિત શો કોફી વિથ કરણ ની શરૂઆત થઈ ગઈ છે અને આવતાજ મોટા મોટ સિક્રેટ પણ ખુલવાનું શરૂ થઈ ગયું છે શોનો પહેલો એપિશોડ રિલીઝ કરી દેવામાં આવ્યો છે જેમાં પહેલા મહેમાન રણવીર સીંગ અને આલિયા ભટ્ટ બન્યા છે શોમાં આલિયા ભટ્ટે પહેલીવાર કપૂર પરિવાર અને રણબીર કપૂર વિશે.

એવું રાજ ખોલ્યું છેકે જે અત્યાર સુધી કોઈને નતી ખબર આલિયાએ શોમાં જણાવતા કહ્યું કે જયારે તેઓ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વિદેશ જઈ રહ્યા હતા ત્યારે ફ્લાઈટમાં રણબીરે મને બાજુમાં બેસવા કહ્યું ત્યારે હું ખુબજ ખુશ થઈ ગઈ પરંતુ ત્યારે થોડી વાર રહી બેઠેલ શીટ ખરાબ થઈ તો રણબીર ઉઠીને બીજી શીટ પર ચાલ્યા ગયા ટાયરે મને બહુ ગુસ્સો આવ્યો.

એ સમયે મારે પ્રેમની શરૂઆત હતી તેના બાદ ફિલ્મના શૂટિંગ સમયે એકબીજાની નજીક આવ્યા તેના અબ્દ કેન્યાના જંગલમાં ફરવા ગયા ત્યાં રણબીરે મને રિંગ પહેરાવીને પ્રપોઝ કર્યું તેના બાદ આલિયાએ સાસરી કપૂર પરિવાર વિશે પણ ખુલાસો કર્યો આલિયાએ જણાવ્યું કે તેના માટે કપૂર પરિવારમાં ભળવું થોડું મુશ્કેલ થયું હતું.

કારણ આ પરિવાર મળીને રહે છે સાથે જમે છે સાથે પૂજા કરે છે બધા તહેવાર પણ સાથે મળીને મનાવે છે પરંતુ મારા ઘરમાં એવું કંઈ નથી થતું ત્યાં બધા પોતાનામાં મસ્ત રહે છે એટલે શરૂઆતમાં થોડું મુશ્કેલ રહ્યું હતું પરંતુ કપૂર પરિવારની આ ખાસિયત બીજાથી અલગ બનાવે છે તેના સાથે આલિયાએ.

પોતાની સુહાગરાતને લઈને પણ ખુલાસો કર્યો અલીએ જણાવ્યું કે એટલો થાકી જાય છેકે સુહાગરાતના દિવસે સુઈ સુઈ જાય છે અને એવું જ એમના અને રણબીર સાથે થયું આલિયાનો આ ખુલાસો સાંભળીને એમના ફેન્સ ચોકી ગયા છે મિત્રો આલિયા બભટ્ટના આ ખુલાસા પર તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરીને જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *