Cli

આલિયા ભટ્ટ નથી મારી સારી વહુ પરંતુ આ છે, આલિયાની સાસુ નીતુ કપૂરનો ખુલાસો…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

નીતુ કપૂર પોતાની વહુને નહીં પરંતુ આ એક્ટરને માને છે સૌથી સારી વહુ હવે થઈ રહ્યો છે પછતાવો જણાવી દઈએ નીતુ કપૂર અત્યારે તેની આવનાર ફિલ્મને લઈને ચર્ચામા છે એમની એ ફિલ્મ બહુ જલ્દી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે તમને જણાવી દઈએ હાલમાં રણવીર કપુર અને આલિયા ભટ્ટના લગ્ન થયા છે.

લગ્નના હજુ કેટલાક જ મહિના થયા છે અને આલિયા ભટ્ટની સાસુ નીતુ કપૂરે કોઈ બીજી એક્ટરને પોતાની બેસ્ટ પત્ની હોવાની વાત કહી દીધી છે જણાવી દઈએ ફિલ્મ જુગ જુગ જીઓમાં નીતુ કપૂરની વહુ બનેલ ક્યારા અડવાણીને નીતુ કપૂરને સૌથી સારી માને છે અને તેમનું માનવું છેકે ક્યારા એક સારી પત્ની પણ સાબિત થશે.

નીતુ કપૂરે તેના લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં ખુલીને વાત કરી છે નીતુએ જણાવતા કહ્યું કે કંઈ રીતે બે લોકો એકજેવા નથી હોતા પોતાની અલગ અલગ સમસ્યા હોય છે આજના જમાનામાં લોકો થાકી જાય છે અને પછી સબંધ તોડી દેછે છૂટાછેડા લઈ લેછે નીતુ કપૂરનું માનવું છેકે એમની આવનાર ફિલ્મમાં ક્યારા અડવાણી એક સારી વહુ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *