બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી ખૂબ જ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે તાજેતરમાં આવેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર થી ખૂબ જ લોકપ્રિય બનેલું કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ માતા પિતા બની ગયા છે તાજેતરમાં બોલીવુડ ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટે ગોરેગાવ સ્થિત એચ એસ હોસ્પિટલ માં દીકરી ને જન્મ આપ્યો છે આ એજ.
હોસ્પિટલ છે જ્યાં રણબીર કપૂર ના પિતા ઋષિ કપૂર એ અંતિમ શ્વાસ લીધા હતા અને રણબીર કપૂર એ પોતાના આવનારા બાળક માટે આ જ હોસ્પિટલમાં રૂમ બુક કરાવ્યો હતો અને આજે દિકરી ને જન્મ આપ્યો છે આ વાત સાંભળીને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા ખુશીઓનો માહોલ છવાયો છે અને સેલિબ્રિટી.
સહીત ચહાકો પણ કપુર પરીવારને શુભેચ્છા આપી રહ્યા છે કપૂર પરિવારમાં ખુશીઓ આવી ગઈ છે જ્યાં લક્ષ્મીના પગલાં થયા છે આ વચ્ચે રણબીર કપૂર પહેલા ખુબ જ ખુશ થયા હતા બાદમાં અચાનક ભાઉક થઈ રડવા લાગ્યા હતા એમને આ દરમિયાન પોતાના પિતા ઋષિ કપૂર યાદ આવ્યા હતા એ જ હોસ્પિટલ હતી જ્યાં પોતાના.
પિતાએ અંતિમ શ્વાસ લીધા હતા આ દરમિયાન તેની દીકરી સાથે કપુર પરીવાર હતો પણ પોતાના પિતા ઋષિ કપૂર નહોતા તેમને યાદ કરીને રણબીર કપૂર એ આંસુ વહાવ્યા ત્યારે રણબીર કપૂર ની માતા નિતુ કપુરે આશ્ર્વાસન આપીને રણબીર કપૂર ને છાનો રાખ્યો હતો સાથે દીકરી નો ચહેરો દેખાડીને રણબીર ને હસાવી દિધો હતો .