આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી 25 ફેબ્રુઆરીએ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે સંજય લીલા ભણશાલીના નિર્દેર્શનમાં બનેલ આ ફિલ્મને કંગના રાણાવતે હમણાં આલિયા અને ફિલ્મ વિશે બયાન આપ્યું હતું કંગનાએ ત્યાં સુધી કહી દીધું હતું કે આલિયાની ગંગુબાઈ ફિલ્મ શુક્રવારે.
200 કરોડ સ!ળગીને રાખ થઈ જશે એટલું જ નહીં સાથે ફિલ્મના અન્ય હિસ્સા સંજય લીલા ભણશાલી અને અજય દેવગણ ઉપર આલિયાના લીધે કરિયર બરબાદ થશે એવું કહી દીધી હતું હવે આલિયા ભટ્ટે કંગનાને જબરજસ્ત વળતો જવાબ આપ્યો છે હાલમાં જ કોલકતામાં પોતાની ફિલ્મના પ્રોમોશન દરમિયાન.
ભગવત ગીતાના એક સ્લોકની સહારો લેતા જવાબ આપ્યો હતો આલિયા ભટ્ટ ગંગુબાઈ ફિલ્મનું એક ગીત લોન્ચ કરવા કોલકત્તામાં એક ઇવેંટમાં પહોંચી હતી પીટીઆઈની ખબર મુજબ અલિયા ભટ્ટેને જયારે મીડિયાએ કંગનાના બયાન વિશે પૂછ્યું તો ત્યારે આલિયાએ કહ્યું ગીતામાં કહ્યું છેકે કંઈ ન કરવું પણ કેટલીયે વાર કરવું હોય.
હું માત્ર એટલુંજ કહેવા માંગીશ અહીં આલિયાએ કંગનાને જબરજસ્ત જ્બવાબ આપ્યો છે આલિયાનો કહેવાનો મતલબ એવો છેકે ફિલ્મ રિલીઝ થાય બોક્સઓફિસમાં કમાણી કરે પછી હબર પડશે આલિયા ભટ્ટના આ જવાબે લોકોનું દિલ જીતી લીધું છે તમે શું કહેશો આ મામલે કોમેંટમાં અમને જણાવી શકો છો.