બોલીવુડની લોકપ્રિય એક્ટર પોતાના લાઈફના બેસ્ટ મોડમાં છે પોતાના ડ્રિમ ક્રશ રણવીરથી લગ્ન કર્યા બાદ આલિયા પોતાનું પહેલું બેબીને લઈને ચર્ચામાં છે ગયા દિવસોમાં જ આલિયા પોતાની હોલીવુડ ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને પાછી ફરી હતી એ દરમિયાન એમણે એરપોર્ટ પરથી નીકળતા માસ્ક પહેરી રાખ્યું હતું.
પરંતુ હવે આલિયા ખુલીને બધાની સામે આવી છે અને એમણે પોતનું બેબી બંમ્પ પણ બતાવી દીધું છે હકીકતમાં આલિયા પોતાના પ્રેગ્નન્સી ફ્લોન્ટ એન્જોય સાથે સાથે પોતાની ફિલ્મ ડાર્લિંગ ને પણ પ્રમોટ કરી રહી છે ફિલ્મ પ્રમોશનના એક ઇવેન્ટમાં આલિયા પોતાનું બેબી બંમ્પ ફ્લોન્ટ કરતા જોવા મળી ઇવેન્ટથી.
આલિયા ભટ્ટની તસ્વીરો સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે તસ્વીરો માં આલિયા ભટ્ટનું બેબી બંમ્પ સાથે તેનું ડ્રેસ પણ ચર્ચામાં બનેલ છે પોતાની આ ડ્રેસમા આલિયા ખુબજ સુંદર લાગી રહી છે આલિયાના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો પણ સાફ જોઈ શકાય છે થોડા મેકઅપે આલિયાને ખુબજ સુંદર બનાવી દીધી છે.
અહીં આલિયાની આ સુંદર ડ્રેસની કિંમત 82 હજાર બતાવાઈ રહી છે આલિયાએ 14 એપ્રિલે રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા લગ્નના અઢી મહિના બાદ 27 જૂને આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પ્રેગ્નન્સીનું એલાન કરી દીધું હતું બેબી બમ્પ સાથે આલિયાની આ પોસ્ટ પર તમે શું કહેશો પોસ્ટમાં જણાવવા વિનંતી.