Cli
મોટું બેબી બમ્પ બતાવતા આલિયા ભટ્ટે કરાવ્યું ફોટોશૂટ, ટૂંક સમયમાં આપશે પહેલા બાળકને જન્મ...

મોટું બેબી બમ્પ બતાવતા આલિયા ભટ્ટે કરાવ્યું ફોટોશૂટ, ટૂંક સમયમાં આપશે પહેલા બાળકને જન્મ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ જુઓ આ વર્ષમાં લગાતાર ત્રણ હિટ ફિલ્મો આપી ગંગુબાઈ કાઠીયાવાડી પણ ખુબ જ હીટ સાબીત થઈ હતી જ સાથે સુપરહીટ ફિલ્મ બ્રહ્માસ્ત્ર ફિલ્મ થકી તેમનો ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ તેમાં તેને પોતાના પતિ રણબીર કપૂર સાથે ખૂબ જ દમદાર અભિનય કર્યો હતો.

આ દિવસોમાં આલીયા ભટ્ટ પોતાની પ્રેગ્નન્સી એન્જોય કરી રહીછે તે અવારનવાર પોતાના બેબી બમ્પ ને ફોન્ટ કરતી જોવા મળે છે તાજેતરમાં પ્રેગ્નન્સી ના ત્રીજા સ્ટેપમાં તે આવી છે અને થોડા સમયમાં મા બનવાનીછે આ વચ્ચે તેને ઈનામમ્મા નામનુ પોતાનુ મેટરમીનીટી લોન્ચ કર્યું હતું.

જે માટે તે પોતાના ક્યુટ બેબી બમ્પ સાથે વાઈટ એન્ડ બ્લુ આઉટફીટ માં બેબી બમ્પ ફોન્ટ કરતી જોવા મળી હતી જેમાં તે મદમસ્ત સ્માઈલ આપી રહી હતી ચાહકોએ આ એડને ખુબ પસંદ કરી હતી આ નવા લુક સાથે પોતાનું ફોટોશૂટ પણ ઈન્સ્ટ્રાગ્રામ માં શેર કર્યું હતું જેમાં લાખો ચાહકોએ.

એને શુભેચ્છાઓ આપી હતી તે વ્યસ્ત સમય દરમિયાન પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ચાહકોનો પ્રેમ મેળવતી રહે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો મિત્રો તમને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા માટે વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *