Cli
પોતાના કુટુંબ સાથે ક્રિસમસ સેલિબ્રેશન કર્યું આલીયા ભટ્ટે, દીકરીના જન્મ બાદ પણ...

પોતાના કુટુંબ સાથે ક્રિસમસ સેલિબ્રેશન કર્યું આલીયા ભટ્ટે, દીકરીના જન્મ બાદ પણ…

Bollywood/Entertainment Breaking

25 ડીસેમ્બર ના રોજ દુનીયાભર માં ખ્રિસ્તીઓ નુ પવિત્ર પર્વ ક્રિસમસ સેલિબ્રેશન કરવામા આવી રહ્યું છે ચોતરફ ક્રિસમસ ની ધુમ મચી રહી છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પર ઘણા કલાકારો પોતાના ઘેર ક્રિસમસ ટ્રી લાવી ને શાંતા ક્લોઝ ના કપડાઓ પહેરી ને અનોખા અંદાજમાં ક્રિસમસ ઉજવતા જોવા મળે છે.

આ વચ્ચે રણબીર કપૂર અને આલિયા ભટ્ટે મોડી રાત સુધી પોતાની ફેમેલી સાથે ક્રિસમસ ની ઉજવણી કરી હતી આલીયા ભટ્ટે પોતાના ઘરને શાનદાર અંદાજમાં સજાવેલુ હતુ કપુર પરીવાર ના ઘર ને રંગબેરંગી ફુલો થી સજાવવામાં આવ્યુ હતુ અને ખુબ જ સુંદર ક્રિસમસ ટ્રી રણબીર કપૂર લાવેલા હતા ક્રિસમસ ટ્રી ની.

બાજુ માં ઉભા રહીને આલીયા ભટ્ટે પોતાની માતા સાથે તસવીરો શેર કરી હતી જેમાં આલીયા ભટ્ટ ની બહેન શાહીન ભટ્ટ પણ જોવા મળી હતી આલીયા ભટ્ટ ની ફેમેલી કપુર હાઉસ આવેલી હતી બધા એ સાથે મળીને આ પર્વને ધામધૂમથી ઉજવ્યો હતો ક્રિસમસ ટ્રી નો વિડીઓ આલીયા ભટ્ટે.

શેર કર્યો હતો જેમાં ટીગાયેલા બોલ પર આલીયા ભટ્ટ રણબીર કપૂર અને દિકરી રાહા નું નામ લખેલું હતુ આર્યભટ્ટ સાથે તેની સાસુ નીતુ કપૂરે પણ ઘણી બધી તસવીરો શેર કરી હતી જેમાં તે ખૂબ જ ખુશ જોવા મળતા હતા ફેન્સ ફોલોવર આલિયા ભટ્ટની આ તસવીરો પર ખૂબ જ પ્રેમ લૂંટાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *