Cli
કપૂર પરિવારમાં ખુશીઓ આવી, આલિયા ભટ્ટ અને રણબીર બન્યા માતા પિતા, જાણો પુત્ર છેકે પુત્રી...

કપૂર પરિવારમાં ખુશીઓ આવી, આલિયા ભટ્ટ અને રણબીર બન્યા માતા પિતા, જાણો પુત્ર છેકે પુત્રી…

Bollywood/Entertainment Breaking

છેલ્લા ઘણા સમય થી બોલીવુડ મશહૂર અભિનેત્રી આલીયા ભટ્ટ ના પ્રેગ્નન્સી આને બેબી બમ્પની તસવીરો સામે આવતી હતી એ વચ્ચે જ પતિ રણબીર કપૂર સાથે આજે સવારે મુબંઈ ગોરેગાવ સ્થિત હેચ એસ હોસ્પિટલમાં એડમીટ થઈ હતી એ વચ્ચે જ આલીયા ભટ્ટ ના ફેન્સ માટે ખુબ સરસ સમાચાર આવ્યા છે અભિનેત્રી આલીયા ભટ્ટે આજે.

6 નવેમ્બર ના રોજ એક બાળકને જન્મ આપ્યોછે આ સમયે હોસ્પિટલમાં રણબીર કપૂર સાસુ નિતુ કપુર આલીયા ભટ્ટ ની માતા સોની રાઝદાન અને બહેન શાહીન ભટ્ટ હાજર છે તેઓ આ સમાચાર સાભંડીને ખુશ થઈ ગયા હતા અને કપુર પરીવારની લક્ષ્મી ના હર્ષભેર વધામણા કર્યા હતા આ આ હોસ્પિટલમાં જ રણબીર કપૂર ના પિતા.

અભિનેતા રીશી કપુર એડમીટ હતા અને તેમને આ હોસ્પિટલમાં જ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાના આવનાર બાળકને આ જ હોસ્પિટલમાં જન્મ આપવા માગતા હતા તેના કારણે તેમને અગાઉથી જ હોસ્પિટલમાં એક રૂમ અલગથી બુક કરાવીને રાખ્યો હતો જેમાં આજે.

અભિનેત્રી આલિયા ભટ્ટે દીકરીને જન્મ આપ્યોછે આ સમાચાર આલિયા ભટ્ટ ને ફિલ્મ સેલિબ્રિટી સહિત ચાહકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પોતાના પાંચ વર્ષ ના લવ રિલેશન બાદ 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા 27 જૂન ના રોજ અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાની પ્રેગનેન્સી ની જાહેરાત કરી હતી.

પોતાની પ્રેગનેન્સી દરમિયાન પણ તેને ફિલ્મ બ્રહ્માસ્ત્ર અને ડાર્લિંગ્સ નું પ્રમોશન કર્યું હતું આ દરમિયાન તેને હા!ર્ટ ઓફ સ્ટોનનું પણ શૂટિંગ કર્યું હતું એ સતત પ્રેગ્નન્સીમાં પણ વ્યસ્ત જોવા મળી હતી તેને ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની નું શૂટિંગ પણ પ્રેગ્નન્સી દરમિયાન જ કર્યું હતું બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાના લગ્ન પહેલા જ પ્રેગનેટ થઈ હતી અને ત્યારબાદ.

તેને રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા આ પહેલા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એકબીજા સાથે લવ ઈન રિલેશનશિપમાં હતા તેમના સંબંધોનો પરિવારે સ્વીકાર કર્યો અને આજે તેઓ બંને માતા પિતા બન્યા છે કપૂર પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે આલિયા ભટ્ટે સુંદર દીકરીને જન્મ આપ્યો છે ફેન્સ માટે ખુશીના સમાચાર છેકે આલિયા ભટ્ટ અને તેની દીકરી બંને સ્વસ્થ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *