બોલીવુડ જે કરણ જોહરે આલીયા ભટ્ટને અભિનેત્રી બનાવી હતી એ આલીયા ના આજે કરણ જોહર સાથેના સંબંધો ખાટા થયા છે જ્યારથી કરણ જોહરના શો કોફી વિથ કરણ 7મા સિઝન ની શરુઆત થઈ છે ત્યારથી કરણ દરેક એપીસોડ માં આલીયા નું નામ જપતાં આવ્યા છે તેમને શોમા આવેલા ઘણા મહેમાનોને.
આલીયા ભટ્ટ ના વખાણ કરતા દેશની મોટી અભિનેત્રી ગણાવી હતી આ બાબતે સોસીયલ મિડીયા માં પણ કરણ જોહર ઘણા ટ્રોલ થયા હતા પણ કરણ ને વાતથી ભલે ફરક ના પડ્યો હોય પણ અભિનેત્રી આલિયા ભટ્ટે કરણને જણાવી દિધું છે કે તે પોતાની જીભ પર કાબુ જાળવે અને તેના નામને બધાની વચ્ચે.
વારંવાર નાલે આ વાત બીજા કોઈએ નહીં પણ ખુદ કરણ જોહરે કહી છે કરણી પોતાના છેલ્લા એપિસોડમાં આવેલા ગેસ્ટ વચ્ચે એક વાતમાં જણાવ્યું હતું કે હવે મારે ખૂબ ધ્યાન રાખવું પડે છે મારે આલિયા સાથે વાત થઈ હતી આજે મને જણાવ્યું હતું કે કરણ હું એ નથી ઇચ્છતી કે તમે મને અહેસાન ફરામોસ સમજો.
પણ મારા વિશે વાત કરવાનું બંધ કરી દેજો તો કરણે કહ્યુંકે જો તેઓ સામેથી મને કહી રહીછે તો મારે છુપ રહેવું જ પડશે મેં તાજેતરમાં એક જેકેટ પહેરેલું હતું જેમાં ઇટાલીયા લખેલું હતું પરંતુ લોકોએ કહ્યું હતું કે તેમાં આલિયા લખાવ્યું છે હું અત્યારે હાલ એવી જિંદગી જીવી રહ્યો છું જેમાં એમના નામનુ.
જેકેટ પણ પહેરું છું જેમાં આવેલા બેસ્ટ દાની સાહેબે કહ્યું કે જેટલી વાર આલિયા ભટ્ટે બ્રહ્માસ્ત્રમાં શિવા નામ લીધું હતું એટલી વાર કરણ જોહરે આલિયા લીધું હતું ત્યારે કરણે કહ્યું કે આલિયા ખૂબ પ્યારી છે સાલ 2012 માં આવેલી કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર થી બોલિવૂડ માં.
કરણ જોહેરે આલીયા ભટ્ટ ની એન્ટ્રી કરાવી હતી આલીયા ભટ્ટ ને ઘણી ફિલ્મોમાં અભિનય ની તક આપનાર કરણ જોહર જ રહ્યા છે એ વાતને એશ્વર્યા રાય જેવી ઘણી અભિનેત્રીઓ પણ કહી છે મિત્રો આ વિશે આપનું શું માનવુ છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો પોસ્ટને શેર કરવા પણ વિનંતી.