Cli
ઉર્ફી જાવેદને કોઈએ આપ્યો દગો, તેની યાદમાં એવી કવિતા લખી કે સાંભળીને રડી જવાય..

ઉર્ફી જાવેદને કોઈએ આપ્યો દગો, તેની યાદમાં એવી કવિતા લખી કે સાંભળીને રડી જવાય..

Ajab-Gajab Bollywood/Entertainment

અભિનેત્રી ઉર્ફી જાવેદ એ પોતાના ચાહકોને ગમની દુનિયામાં ઉતારી દીધા છે ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે પોતાના અતરંગી ડ્રેસીસ અને અવનવી હરકતો બદલ તે ખૂબ ચર્ચામાં માં રહે તેના અવનવા ડ્રેસ ના લોકો ક્યારેક વખાણ કરેછે તો ક્યારેક ટીકા પણ કરે છે.

તાજેતરમાં ઉર્ફી જાવેદે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી મૂકી છે જેમાં એક કવિતા લખી છે કવિતા ના શબ્દો કાંઇક આવી રીતે છે બહુ જ મજલુમ હે દુનિયા મેં બહુત ગમ હે દુનિયા મેં એક હમ ભી ઓર સહી મનને કે બાદ જન્નત મિલે ઠીક વરના દુરખ તો અમને યહી દેખી હૈ એક ઓર.

દુરખ મિલે ઉર્ફી જાવેદે પોતાની આ સ્ટોરી માં ઘણા દર્દ વર્ણવ્યા છે એની જિંદગીમાં ઘણા બધા દુઃખો હોય એમ જણાવ્યું છે જાણે એને કોઈએ પ્રેમનો દગો આપ્યો હોય એવું જણાય છે કોણ છે આ વ્યક્તિ એની સ્પષ્ટતા હજુ સુધી બહાર નથી આવી પરંતુ હસતી ખેલતી આ માસુમ ઉર્ફી ને.

ગમમાં જોઈને ચાહકો રડી પડ્યા છે એને ખૂબ જ સાંત્વનાના આપી રહ્યા છે ઉરફી જાવેદે ઘણા બધા ટીવી શોમાં અભિનય કર્યો છે જેવા કે બડે ભૈયા કી દુલ્હનિયા બેપનાહ મેરી દુર્ગા કશોટી જિંદગી કી સાથે બિગ બોસ રિયાલિટી શોમાં પણ ભાગ લીધેલો હતો એનાથી એ ચાહકોમાં પોતાનું સ્થાન ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *