બૉલીવુડ સ્ટાર અક્ષય કુમારે ઇન્સ્ટ્રીઝમાં એકથી અનેક હિટ ફિલ્મો આપી છે જેમાં તેઓ હમણાંથી પણ અનેક હિટ ફિલ્મો આપી રહ્યા છે એવામાં અક્ષય કુમારની બહુ ચર્ચિત ફિલ્મ બચ્ચન પાંડે છે એમની આ ફિલ્મની ચર્ચાઓ અત્યારથી અક્ષયના ફેન જોડે થઈ રહી છે મિત્રો જણાવી દઈએ અક્ષય કુમારની આ ફિલ્મ.
બચ્ચન પાંડેનો પ્રથમ લુક સામે આવ્યો છે એટલું જ નહીં અક્ષય કુમારે એ પણ જાણકારી આપી છેકે ફિલ્મનું ટ્રેલર 18 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે અક્ષય કુમારે આ પોસ્ટરનો લુક શેર કરતા લખ્યું મને ભાઈ નહીં ગોડ ફાધર કહે છે અક્ષયે વધુમાં કેપશનમાં લખ્યું આ એક એવું પાત્ર છે જેમાં પેઇન્ટરની દુકાન કરતાં.
વધુ રંગો જોવા મળશે અને હા બચ્ચન પાંડે તમને ડરાવવા હસાવવા અને રડાવવા માટે તૈયાર છે એટલે મિત્રો અમને તમારો પ્રેમ આપો સાથે જણાવી દઈએ આ ફિલ્મનું ટ્રેલર 18 ફેબ્રુઆરી એ રિલીઝ થશે આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે જેકલીન ફર્નાડિસ પણ જોવા મળશે અક્ષયની જેકલીન સાથે આ પાંચમી ફિલ્મ હશે.