બોલીવુડના સૌથી હિન્દુત્વવાદી એક્ટર અક્ષય કુમાર પર જ હવે લવજેહાદ ફેલાવવાનો આરોપ છે હકીકતમાં અક્ષયની ફિલ્મ અતરંગી હમણાં રિલીઝ થઈ તેમની સાથે સારા અલી ખાન અને ધનુસ છે અક્ષય કુમારે મુસ્લિમનો રોલ નિભાવ્યો છે જયારે કે સારા ફિલ્મમાં હિન્દૂ બની છે ફિલ્મમાં સારા અને અક્ષય.
એકબીજાને પ્રેમ કરે છે ત્યાં સુધી વાત લોકોને સહન થઈ ફિલ્મમાં કેટલાક આપત્તિજનક ડાયલોગ પણછે જે ભગવાનને લઈને કહેવામાં આવ્યા છે એક સીનમાં સારા કહે છે મને હનુમાનજીનો પ્રસાદ સમજ્યોછે જો કોઈ પણ હાથ ફેલાવે અને હું મળી જઈશ હું શિવજીનો ધતુરો છું મમ્મિ કસમ મુહથી જઈશ તો પિછવાડે થી નીકળીશ.
એક વધુ સીનમાં સારા ધનુસને કહેછે હું હિન્દૂ ઠાકોર યુવતી છું અને તે એક મિયાં ભાઈ લૌન્ડા આને કહેવાય સાચી લવ સ્ટોરી કેટલાક એવા પણ વધુ લાયલોગ છે જેના પર લોકોને આપત્તિ છે ટ્વીટર પર એક યુઝરે કોમેંટ કરતા કહ્યું છે લવજેહાદ હિન્દી ફિલ્મ અને મુસ્લિમની હિન્દૂ અભિનેત્રીથી લગ્ન કરવાને કારણે.
પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાછે જો લવજેહાદને રોકવો હશે સૌથી પહેલા હિન્દી ફિલ્મ નિર્માણ પર અંકુશ લાવવું પડશે વધુ એક યુઝરે લખ્યું બોલીવુડમાં હંમેશા હિન્દૂ ધર્મને નિશાન બનવવામાં આવે છે અને કેટલીય વાર તેને બદનામ કરવામાં આવે છે તેમ છતાં શાંતિથી આપણે તેને સહન કરતા આવ્યા છીએ અત્યારે અતરંગી ફિલ્મ ટવીટરમાં બાયકોટ ટ્રેન્ડ કરી રહ્યું છે.