Cli

અક્ષય કુમારે મૂહતોડ જવાબ આપ્યો કહ્યું પૈસા માટે હું કામ નથી કરતો…

Bollywood/Entertainment Breaking

ફિલ્મ બચ્ચન પાંડેના પ્રમોશન દરમિયાન અક્ષય કુમારના દિલમાં એવો સવાલ લાગ્યો કે તેઓ ખુદને બોલવાથી ન રોકી શક્યા એક વર્ષમાં સાત આઠ ફિલ્મો આપનાર અક્ષય પર એજ સવાલ કરવામાં આવી રહ્યા છેકે તેઓ બહુ લાલચી છે અને તેઓ પૈસા માટે તેઓ વર્ષમાં આટલી ફિલ્મો કરે છે પરંતુ પહેલી વાર અક્ષયે ખુલાસો કર્યો છે.

કે તેઓ આખરે આટલી ફિલ્મો કેમ કરે છે મીડિયાથી વાત કરતા અક્ષય કુમારે જણાવ્યું કે દરરોજ સવારે કામ પર જાઉં છું અને રવિવારે રજા લવ છું તમે જો રોજ કામ કરતા રહેશો તો તમે કેટલીયે ફિલ્મો કરી શકશો કો!રોના જેવા સમયમાં પોલીસ મીડિયા કર્મી જેવા તમામ કામ કરી રહ્યા હતા બધાને પૈસા કમાવા છે.

આજે બધું મારી પાસેછે હું અત્યારે સારી જિંદગી જીવી રહ્યોછું હું આરામથી ઘરે બેસી શકું છું પરંતુ એમનું શું જેઓ કામ કરવા માંગે છે અને પૈસા કમાવા માંગે છે આજે હું પૈસા માટે કામ નથી કરતો પરંતુ ઝનૂન માટે કામ કરું છું જયારે મને લાગશે કે મારો ઉત્સાહ પૂરો થઈ રહ્યો છે ત્યારે હું કામ કરવાનું બંદ કરી દઈશ.

અહીં એ વાત તો સાચી છેકે 54 વર્ષની ઉંમરમાં અક્ષય જેવો કોઈ બીજો ફિટ એક્ટર બોલીવુડમાં નથી એક્ટર એક ફિલ્મ બાદ મહિનાઓની રજાઓ લેછે પરંતુ અક્ષય સાથે એવું નથી તેઓ કામને લઈને બહુ ગંભીર રહે છે ફિલ્મોમાં એમની એનર્જી પણ સાફ જોવા મળે છે એમણે પોતાના સાથેના દરેકે એક્ટરને પાછળ છોડ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *