બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર અત્યારે વિમલ પાનમશાલાની એડને લઈને ચર્ચાનો વિષય બનેલ છે થોડા સમયે પહેલાજ અક્ષય કુમારે વિમલ ઈલાયચીની એડ કરી હતી પરંતુ એ એડ સામે આવ્યા બાદ ફેન્સ અક્ષય પર ભ!ડક્યા હતા અને ન આવડે તેવી કોમેંટ પણ કરી હતી પરંતુ હવે તેને લઈને અક્ષય કુમારે વિમલની એડ કરવા પર હવે ફેન્સની માંફી માંગી લીધી છે.
અક્ષય કુમારે પોસ્ટ લખતા કહ્યું કે તમારા બધાની હું માંફી માંગુ છું તમારી પ્રતિક્રિયાએ મને પ્રભાવિત કર્યો છે ત્યાં સુધીકે હું તંબાકુને પસંદ નથી કરતો અને મેં ઈલાયચી વિમલની એડ કરી હતી હું તમારી ભાવનાઓનું સન્માન કરું છું અને હું મારા પગલાં પાછા લવ છું હવે મેં નિર્ણય કર્યો છેકે એ એડ્થી મને જેટલા પણ.
પૈસા મળ્યા છે બધા દાન કરી દઈશ અને આ એડનો મેં જેટલો કોન્ટ્રાક કર્યો હતો એટલો કંપની બતાવશે હવેથી હું ખાતરી આપું છુકે બીજીવાર આવી એડ કરવાની ક્યારેય ભૂલ નહીં કરું અને થશે પણ નહીં હું હંમેશા તમને લોકોને પ્રેમ કરું છું અક્ષય કુમારની આ પોસ્ટ આવ્યા બાદ ફેન્સને ખુબજ પ્રભાવિત કર્યા છે અક્ષયની માફીનો સ્વીકાર કરી રહ્યા છે.