Cli

અક્ષય કુમારે ઉડાવી મજાક કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નની કંઈક આ સ્ટાઈલમાં…

Bollywood/Entertainment Breaking

કેટરીના કૈફ અને વિકી કૌશલને લઈને કેટલીયે વાતો આવી કે લગ્નમાં આટલી સિકયુરિટી પાસ વગર ન જવા દેવા આ વાતની મજાક અક્ષય કુમારે ઉડાવતા જોવા મળ્યા હતા અક્ષય જયારે કપિલ શર્માના શોમાં પહોંચ્યા ત્યારે કેટરીના કૈફની મજાક ઉડાવતા જોવા મળ્યા હતા જણાવી દઈએ અક્ષય કુમારની ફિલ્મ અતરંગી રે આવી રહી છે.

આ ફિલ્મનું પ્રમોશન કરવા માટે અક્ષય કુમાર કપિલ શર્માના શોમાં પહોંચ્યા હતા આ દરમિયાન કિકુ સારદા જેઓ કપિલના શોમાં વકીલનો અભિનય કરે છે તેઓ અક્ષયને શોમાં કહે છેકે હું રાજસ્થાનમાં એક હાઈપ્રોફાઈલ લગ્નમાં હાજરી આપીને આવી રહ્યો છું સામે અક્ષય પૂછે સે કેવા હતા હાઈપ્રોફાઈલ લગ્ન

ત્યારે કિકુ સારદા કહે છેકે મેં મારી જિંદગીમાં આવા લગ્ન ક્યાંય નથી જોયા કારણકે આ લગ્ન કોઈએ જોવાજ નહીં દીધા આ હતો પહેલો મજાક ત્યાર બાદ અક્ષય કુમાર પૂછે છેકે કોના લગ્ન હતા ત્યારે કિકુ જવાબ આપે છે બધું કૌશલ મંગલ હતું કિકુ આટલી વાત કહેતા રોકાઈ જાય છે ત્યારે અક્ષય જવાબ આપે છે.

અક્ષયે કેટરીના કૈફનો ઉલ્લેખ ન કર્યો પરંતુ તેની જગ્યાએ કહ્યું ત્યાં ગયા હશો તો કિટકેટ ચોકલેટ તો જરૂર કાધી હશે આવું કહેતા પૂરો શો હસી પડે છે જણાવી દઈએ આ એક ફક્ત હસી ખાતર અક્ષયે કહ્યું હતું અક્ષય કુમાર આમ પણ રમુજી સ્વભાવના છે જેમના અને કેટરીના કૈફને સાઈ મિત્રતા પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *