11 ઓગસ્ટ રિલીઝ થવા જઈ રહેલ લાલ સીંગ ચડ્ડા અને રક્ષાબંધન ફિલ્મ વચ્ચે મોટી ટક્કર થવા જઈ રહી છે પરંતુ ફિલ્મ રિલીઝ થાય એ પહેલા પરિણામો આવી ગયા છેકે આમિર ખાન અને અક્ષય કુમારમાંથી ભારે કોણ પડશે ફિલ્મના રિલીઝ પહેલા એડવાન્સ બુકીંગ શરૂ થઈ ગઈ છે અહીં લગાતાર બાયકોટ થવા છતાં.
આમિર ખાનની ફિલ્મ લાલસીંગ ચડ્ડાએ બાજી મરીમલીધી છે બોક્સઓફિસ ઇન્ડિયાની રિપોર્ટ મુજબ લાલ સીંગ ચડ્ડાની 8 કરોડથી વધુની એડવાન્સ બુકીંગ થઈ ચુકી છે બીજી વાજું અક્ષય કુમારની રક્ષાબંધન ફિલ્મ લાલ સીંગ ચડ્ડા કરતા ઘણી પાછળ છૂટી ગઈ છે રિપોર્ટ મુજબ અક્ષય કુમાંરની રક્ષાબંધન ફિલ્મના હજુ સુધી માત્ર ત્રણ કરોડનું બુકીંગ થયું છે.
લાલસીંગ ચડ્ડા ફિલ્મનું એટલું બુકીંગ છતાં એ દેખાઈ રહ્યું છેકે લોકો આમિર પર ભરોસો કરી રહ્યા છે આમ તો કોઈપણ ફિલ્મનું એડવાન્સ બુકીંગ સૌથી વધુ થવાની એવું નથી કે ફિલ્મ બોક્સઓફિસ પર સારી કમાણી કરશે ફિલ્મના કન્ટેન પોર બધું નિર્ભર કરશે કારણ હવે અત્યારે બધી ફિલ્મો માઉથ પબ્લિસિટીથી ચાલે છે.
લોકો ફિલ્મ જોવે છે પછી તેઓ ફિલ્મ જોવા માટે બીજાને કહે છે પરંતુ આમિર ખાનનો રસ્તો હજુ બહુ મુશ્કેલ છે બીજી બાજુ અક્ષય કુમ્મરની ફિલ્મ રક્ષાબંધનને પણ લગાતાર બાયકોટ કરવામાં એવો રહી છે અક્ષય ની ગઈ 2 ફિલ્મો પહેલા પણ ફ્લોપ થઈ ચુકી છે હવે જોવાની રહ્યું 11 ઓગસ્ટએ અક્ષય બાજી મારે છેકે આમિર ખાન.