Cli

કપિલ શર્માથી નારાજ થયા અક્ષય કુમાર જાણો આવું છે કંઈક કારણ…

Bollywood/Entertainment

બૉલીવુડ સ્ટાર અક્ષય કુમાર અને કોમેડિયન અક્ષય કુમારને લઈને એક મોટી ખબર સામે આવી છે બંને સ્ટાર વચ્ચે તિરાડ પડી ગઈ છે તેને લઈને અક્ષય કુમાર એમની આવનાર ફિલ્મ બચ્ચન પાંડેનું પ્રમોશન કરવા ધ કપિલ શર્માના શોમાં નહીં જાય જણાવી દઈએ ગયા દિવસોમાં અક્ષય કુમાર એમની ફિલ્મઅતરંગીરે.

ફિલ્મનું પ્રમોશન કરવા પહોંચ્યા હતા ત્યારે કપિલ શર્માએ અક્ષય કુમારને એક સવાલ પૂછ્યો હતો તેમાં કપિલ એક ઇન્ટરવ્યૂની વાત કરી રહ્યા હતા જેમાં એક્સએ પીએમ નરેદ્ર મોદીનું કર્યું હતું એક કુમારે રિપોર્ટ મુજબ અક્ષય કુમારે કપિલને વિનંતી કરી હતી કે નરેન્દ્ર મોદી વાળી ક્લિપ પ્રસારણ ન કરે કારણ કે મોદી સાહેબની.

વાતમાં હસી મજાક સારી વાત નહી પરંતુ અક્ષય અને કપિલ શર્માનો એ વિડિઓ સોસીયલ મીડિયામાં લીક થઈ ગયો અને ખુબ વાઇરલ પણ થઈ ગયો હતો હવે એ વિડિઓ લીક થયાના બાદ હવે કપિલ અને અક્ષયના વિશ્વાસમાં તિરાડ પડી છે અહીં બીજી વાર શોમાં ગયા પહેલા અક્ષય કુમાર વિડિઓ લીક થવાયું કારણ માંગે છે.

અક્ષય કુમાર જાણવા માંગે છેકે વિડિઓ કંઈ રીતે લીક થયો તેઓ ઇચ્છતા ન હતા કે એમનો એ મજાકનો વિડિઓ જનતા સામે આવે પરંતુ વિડિઓ લીક થયા બાદ અક્ષય કુમાર કપિલથી નારાજ થઈ ગયા છે અને તેના લીધે બંને વચ્ચે તિરાડ પડી ગઈ છે અહીં અક્ષય કુમારે કપિલ જોડેથી આ બાબતની ચોખવટ માંગી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *