અક્ષય કુમારની સૂર્યવંશી ફિલ્મ રિલીઝના પહેલા દિવસેજ થયું ભારે નુકસાન આ ફિલ્મ એક વર્ષથી વેઇટિંગ લિસ્ટમાં હતી એટલેકે બનાવીને રાખવામાં આવી હતી ત્યારે અહીં સૂર્યવંશી ફિલ્મ રિલીઝ થયાંનાં કેટલાકજ કલાકમાં ફિલ્મ ઓનલાઇન લીક થઈ ગઈ છે મતલબ કે આ ફિલ્મ ઘરે બેઠા જોઈ શકાય એ રીતની લિંક ઇન્ટરનેટમાં વાઇરલ થઈ ગઈ છે.
ઇન્ટરનેટમાં કેટલીક વેબસાઈ છે જેમાં અક્ષય કુમારની લેટેસ્ટ સૂર્યવંશી ફિલ્મ એચડીમાં છે ફિલ્મી ઝીલા નામની વેબસાઈટમાં આ ફિલ્મ જોવા મળી રહી છે ત્યારે આ ફિલ્મને લોકો એચડીમાં ડાઉનલોડ કરીને પોતાના ઘરે બેસીને જોઈ રહ્યા છે ફિલ્મમેકર હંમેશા કોશિશ કરતા હોય છેકે ફિલ્મ લીક ના થઈ જાય છતાં ફિલ્મની લિંક વાઇરલ થઈ ગઈ છે.
લોકો થિયેટરમાં જવાના બદલે ઓનલાઇન ફિલ્મ જોઈ રહ્યા છે જેને કારણે અક્ષય કુમારની આ ફિલ્મને મોટું લોસ થઈ રહ્યું છે અક્ષય કુમારની આ ફિલ્મનું આમ પણ કમાણીને લઈને પ્રેવશ હતું આ ફિલ્મને 225 કરોડના બજેટમાં બનાવામાં આવી છે અને ફિલ્મમાં અભિનય પણ દમદાર કરવામાં આવેલ હતો.
અક્ષય કુમાર અને એમની ટીમનો આ ફિલ્મ માટે બહુ મહેનત હતી કે આ ફિલ્મ માટે વધુમાં વધુ થિએટરમાં બતાવવામાં આવે કે ફિલ્મનું બજેટ પહેલા ત્રણ દિવસમાં નીકળી જાય આ ફિલ્મને ચાર હજાર થિએટરમાં બતાવવમાં આવી છે ફિલ્મ પણ હિટ જશે તેવું નિર્માતોનું માનવું છે પરંતુ ફિલ્મની લિંક લીક થતા અલગ અલગ વાતો ફેલાવા લાગી છે.