અક્ષય કુમારે એમજ બોલીવુડનો સૌથી સંસ્કારી એક્ટર કહેવામાં નથી આવતો જેવા નિયમોનું પલઝ અક્ષય કુમાર કરે છે એવું બીજો કોઈ એક્ટર નથી કરતું પૂરું બોલીવુંડ નવા વર્ષના સેલિબ્રેશનમાં લાગ્યું છે એક્ટર ક્યાંક કેક કાપીને સેલિબ્રેશન મનાવી રહ્યા છે ક્યાંક બિય!ર પાર્ટી પણ ચાલી રહી છે.
પરંતુ બધા વચ્ચે સેલિબ્રેશન પર અક્ષયે એવી થપ્પડ મા!રી કે બધાની બોલતી બંદ થઈ ગઈ જણાવી દઈએ અક્ષય કુમારે નવા વર્ષની શરૂઆત ભારતીય સંસ્કૃતિના રીતરિવાજ મુજબ કરી અક્ષય આજે સવારે માલદીવ હતા સૂરજની પહેલી કિરણે અક્ષયે કુમારે ગાયત્રી મંત્ર જાપ કર્યો જેનો વિડિઓ અક્ષય કુમારે.
સોસીયલ મીડિયામાં શેર કર્યો હતો ખુદને સંસ્કૃતિથી જોડાયેલા એક્ટર પોતાની સંકૃતિ ભૂલી જાય છે પરંતુ અક્ષયે યાદ અપાવી દીધું કે નવા વર્ષની શરૂઆત હંગામો કર્યા વગર માતાજીનું નામ લઈને પણ કરી શકાય છે અક્ષયે નવા વર્ષની શરૂઆત કંઈક આ રીતે કરતા તેઓ અન્ય એક્ટર માટે પણ પ્રેરણારૂપ બન્યા હતા.
જણાવી દઈએ આમ પણ ભારતમાં ખાસ કરીને દિવાળીનું નવું વર્ષે ઉજવે છે અને નવું બદલાયેલ કેલેન્ડરને ખાસ કરીને લોકો નવું વર્ષ ગણવાને બદલે કેલેન્ડર બદલાયું સમજે છે કેટલાય અહીં આ બદલાયેલ વર્ષને નથી માનતા કહેવું છેકે દિવાળીના દિવસે ધાર્મિક રીતે બદલાય તેને સાચું વર્ષ બદલાયું ગણીએ છીએ.