ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના પડદાના સૌથી મોટા સ્ટાર બન્યા પછી એક્ષય કુમાર હવે ઓટિટિ પ્લેટફોર્મના સૌથી મોટા સ્ટાર બની ગયા છે અક્ષય કુમારની હમણાં રિલીઝ થયેલ ફિલ્મ સૂર્યવંશી બોક્સઓફિસ ઉપર સારી સાબિત થઈ જે થોડા સમયમાં 200 કરોડથી વધૂ કમાણી થઈ જશે જે બજેટ કરતા સારી કમાણી હશે.
હમણાં અક્ષય કુમારની આવનાર ફિલ્મ અતરંગી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે ફિલ્મ ઓટિટિ પ્લેટફોર્મ ઉપર રિલીઝ થશે હવે જણાવા મળ્યું છેકે આ ફિલ્મને ઓટિટિએ વધુ રકમમાં ખરીઘી છે ફિલ્મ ઓટ્ટિટીમાં સૌથી મોંઘી ફિલ્મ બનીછે આ અતરંગી ફિલ્મમાં અક્ષય કુમાર સારાઅલી ખાન અને ધનુસ જોવા મળશે.
આ ફિલ્મના પ્રોડ્યુસર ખુદ અક્ષય કુમાર છે ફિલ્મનું બજેટ 120 કરોડ છે એવામાં આ ફિલ્મે રિલીઝ પહેલાજ કમાણી કરી દીધી છે ફિલ્મને 200 કરોડમાં ડિસ્નીપ હોટસ્ટાર ખરીદી છે ફિલ્મ 24 ડિમ્બર 2021 ના રોજ હોટસ્ટાર ઉપર રિલીઝ થશે અક્ષય કુમારની અતરંગી ફિલ્મ પહેલા સલમાન ખાન ઓટિટિના સૌથી મોટા સ્ટાર હતા.
જયારે અંતિમ ફિલ્મને ડાયરેક્ટ ઓટિટિ ઉપર રિલીઝ કરવાની હતી પરંતુ થીએટર ખુલ્યા પછી સલમાને નક્કી કર્યું કે અંતિમ ફિલ્મને ઓટિટિમાં નહીં પરંતુ થિએટરમાં બતાવવી અંતિમ ઓટિટિની સૌથી મોટી ફિલ્મ હોઈ શકોત પરંતુ હવે ઓટિટિની સૌથી મોટી ફિલ્મ અક્ષય કુમારની બંજરંગી બની ગઈ છે.