સલમાન ખાન અને અક્ષય કુમાર બન્ને વચ્ચે ફિલ્મોમાં ઘણી ટક્કર રહી ચુકી છે ત્યારે હવે અક્ષય કુમારે સલમાન ખાનને એક સ્પેશિયલ રિકવેસ્ટ કરી છે પોતાની ફિલ્મ રિલીઝ કરાવવા માટે જયારે અક્ષય કુમારનું મોટું ફેન ફોલોવિંગ છે તેઓ ખુદ એક મોટા સ્ટાર છે છતાં એમને સલમાનની મદદની જરૂર કેમ પડી.
સૂર્યવંશમ ફિલ્મ અક્ષય કુમારની દિવાળી ઉપર રજૂ થઈ રહી છે એક રિપોર્ટ મુજબ સલમાન ખાન એમની ફિલ્મ અંતિમ આ ફિલ્મને તેઓ દિવાળી ઉપર રિલીઝ કરવા માંગતા હતા એવામાં સૂર્યવંશમ ફિલ્મના નિર્માતા રોહિત શેટીને ખબર પડતા રોહિત શેટ્ટી અક્ષય કુમારના કહેવાથી ખુદ સલમાન ખાન જોડે રિકવેસ્ટ કરવા પહોંચી ગયા.
રોહિત શેટી અને સલમાન ખાન વચ્ચે મિટિંગ થઈ જેમાં રોહિત શેટીએ સલમાન ખાનને રિકવેસ્ટ કરી કે એમની ફિલ્મ અતિમને થોડી મોડા રિલીઝ કરે સૂર્યવંશમ ફિલ્મ સાથે રિલીઝ ના કરે તમને એ પણ જણાવી દઈએ કે સૂર્યવંશમ ફિલ્મને હિટ કરાવવા માટે રોહિત શેટી અને એમની ટીમે 3 હજાર સ્ક્રિન ખરીદ્યા છે.
એવામાં સાલમના ખાન એમની ફિલ્મ અંતિમ ફિલ્મ રિલીઝ કરે તો સ્વાભાવિક છે બંને સુપરસ્ટાર છે બંનેને લોસ જઈ શકે છે પુરી સ્ક્રિન ના મળે બન્ને વચ્ચે અડધી અડધી વેચાઈ જાય અને કમાણી પણ અધડી થઈ જાય એટલા માટે સલમાન ખાને રોહિત શેટીની આ વાત માની અને અંતિમ ફિલ્મને પાછળથી રિલીઝ કરવાનું નક્કી કર્યું.