ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલે તેમના 28માં જન્મદિવસ પર પોતાની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે અને તેઓ આ વર્ષે લગ્ન પણ કરે તેવી અટકળો ચાલી રહી છે તેમને એમની ગર્લફ્રેન્ડ ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ મેહા સાથે સગાઈ કરી છે અક્ષર અને નેહા લાંબા સમયથી સબંધમાં હતા.
આખર એમણે સબંધ અલગ વધારતા સગાઇ કરી લીધી છે સગાઈ બાદ અક્ષર પટેલે સોસીયલ મીડિયામાં તસ્વીર શેર કરીને ફેનને જાણકારી આપી હતી તેના બાદ ઋષભ પંત સાથે ભારતીય ટીમના કેટલાય ખેલાડીઓએ અક્ષરને શુભકામનાઓ પાઠવી સગાઈનો ફોટો શેર કરતા અક્ષરે લખ્યું આજે જીવનની નવી શરૂઆત છે.
કાયમ માટે સાથે પ્રેમ તમને કાયમ માટે આ તસવીરોમાં અક્ષર પટેલ અને મેહા એકબીજાને વીંટી પહેરતા જોવા મળ્યા હતા તસ્વીર પાછળ મેરી મી લખેલું છે એટલે કે મુસજે સાદી કરોગે આ ફોટો પર ઋષભ પંતે લખ્યું કે મારા થેપલાને અભિનંદન અહીં દિલ્હી કેપિટલ્સ ટીમે આ પર અભિનંદન પાઠવતી કોમેંટ કરી હતી.