Cli
ભાવિ પત્ની મેહા ને લગ્ન ના એક દિવસ પહેલા અક્ષર પટેલે મોંઘીદાટ લક્ઝુરિયસ કાર ભેટ આપી, મેહા થઈ ભાવુક...

ભાવિ પત્ની મેહા ને લગ્ન ના એક દિવસ પહેલા અક્ષર પટેલે મોંઘીદાટ લક્ઝુરિયસ કાર ભેટ આપી, મેહા થઈ ભાવુક…

Bollywood/Entertainment Breaking

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી ગુજરાતી અક્ષર પટેલના તાજેતરમાં 26 મી જાન્યુઆરી ના રોજ વડોદરા ખાતે મેહા સાથે યોજાયા હતા લગ્ન નું આયોજન ચાર દિવસ અગાઉથી ગોઠવવામાં આવ્યું હતું લગ્ન ના એક દિવશ અગાઉ જ મોંઘીદાટ લક્ઝુરિયસ કાર ભેટ આપી હતી સોશિયલ મીડિયા પર સામે.

આવેલી આ તસવીરો પર લોકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે સાથે લગ્ન ની ઘણી બધી તસવીરો પણ સામે આવી છે જેમાં અક્ષય પટેલ પોતાની પત્ની મેહા સાથે ખુબ જ ખુશી ના અંદાજમા લગ્નની ખુશી ઉજવતા જોવા ન મળે ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ બાદ હવે ક્રિકેટર અક્ષર પટેલ પણ લગ્નજીવન બંધાઈ ગયા છે.

અક્ષર પટેલ અને મેહાએ પોતાના નવા જીવનની શરૂઆત સાથેની તસવીરો શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી મેહાએ ઘણી તસવીરો શેર કરી છે જેમાં લગ્ન માં આવેલા મહેમાનો સહીત પોતાના પરીવારજનો અને અક્ષર પટેલ પણ જોવા મળે છે મેહા પોતાને મળેલી સુદંર ભેટ થી ખુબ જ ખુશ છે ક્રિકેટર અક્ષર પટેલ ના.

જેની સાથે લગ્ન થયા છે તે મેહા ડાયટીશીયન અને ન્યુટ્રીનિસ્ટ છે તેને ફરવાનો ખુબ શોખ છે માત્ર દેશ માં નહીં પણ તે વલ્ડટુર પર પર જાય છે પોતાના હાથમા તેને ટેટુ પર ચીતરાવેલુ છે મેહા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તાજેતર માં તેને પોતાની નવી ભેટમાં આવેલી લક્ઝુરિયસ કારની તસવીરો શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી.

સુત્રોના જણાવ્યા મુજબ 27 તારીખના રોજ નડીયાદ ખાતે ઉત્તર સંડાના આરાધ્ય પાર્ટીમાં લગ્નની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બધા સેલેબ્સ સાથે અક્ષર પટેલ ના મિત્રો હાજર રહ્યા હતા અક્ષર પટેલ અને મેહાની લગ્ન ની તસવીરો પણ સામે આવી હતી મોંઘીદાટ લક્ઝુરિયસ કાર સાથે મેહાએ ખુબ જ ખુશી વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *