અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાની ડ્રેસીંગ સેન્સ માટે ખૂબ જ ફેમસછે તે વિચિત્ર અને અવનવા ડ્રેસીસ સાથે સોશિયલ મીડિયા પર છવાયેલી રહેછે આ વખતે પણ તે અજીબો ગરીબ ડ્રેસીસ સાથે સામે આવી છે જેમાં ઉર્ફીએ ઉનથી પોતાના નિતંબો ને ઢાંક્યા છે એને ફેફસાં જેવા ડીઝાઈન નો આ ડ્રેસીસ પહેરીને ગળામા એની દોરી વિટેલી છે.
આ લુક માં એની બેક સાઈડ એકદમ ઓપન છે સાથે ઉનથી બનેલા આ કપડામાં બન્ને સાઈડ થી નિતંબો દેખાઈ રહ્યા છે જેને માત્ર ઉપરની સાઈડથી જ કવર કર્યા છે પોતાના આ લુક નો વિડીયો ઉર્ફી જાવેદે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં તેને ઉન થી બનેલો એવો નેકલેસ પહેર્યો જેના પર એમને ટોપ પહેરવાની જરૂરજ ના પડી.
જેને જોતા લોકો જોઈ જ રહ્યા અને તેના આ ડ્રેસીંગ સેન્સ પર મદહોશ થઈ ગયા હતા ઉર્ફી જાવેદે આ ડ્રેસીઝ સ્ટાઇલને હોલીવુડ ની મોડેલ બેલા હદીસ થી કોપી કર્યો હતો સાલ 2021 ના કાઉન્સિલર ફેસ્ટિવલમાં બેલા આવી ડીઝાઇનર સ્ટાઈલ માં જોવા મળી હતી જેનો અંદાજ દુનિયાભરમા છવાઈ ગયો હતો.
જેની ઉર્ફી એ તાજેતરમાં કોપી કરી જે વિડીઓ પર યુઝરો ઉર્ફી જાવેદને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે ઉર્ફી જાવેદ માત્ર ભારતમાં જ નહીં પરંતુ હવે દેશ વિદેશમાં છવાઈ ગઈ છે પોતાના અતરંગી અને વિચિત્ર ડ્રેસીંગ સેન્સના કારણે તેના સમગ્ર દુનિયાભરમાં ફેન ફોલોવર છે તેના ઈન્સ્ટ્રાગ્રામ પર.
ખુબ ફેન ફોલોવિંગ છે તેના આ લુક પણ ઘણા યુઝરો ખુબ પસંદ કરી રહ્યાછે તો ઘણા એને પોતાનો મજાક પોતે જ ઉડાળે છે એમ કહી ટ્રોલ કરતા પણ જોવા મળે છે વાચકમિત્રો આપનો ઉર્ફી જાવેદના આ લુક પર શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.