બોલીવુડ અભિનેત્રી અને બીગ બોસ રિયાલિટી શો માંથી ફેમસ થયેલી અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાના અતરંગી ડ્રેસીસ માટે હંમેશા ચર્ચામાં રહે છે બોલીવુડની કોઈપણ અભિનેત્રીઓ એ જે ડ્રેસીસ સ્ટાઈલ માં ક્યારેય નહીં દેખાયું હોય એ ડ્રેસીસમાં ઉલ્ફી જાવેદ કહેર મચાવતી જોવા મળે છે ઉર્ફી જાવેદ કોઈવાર સીમકાર્ડથી બનેલો ડ્રેસ.
તો કોઈ વાર શરીર પર પેઈન્ટ કરીને તો ફુગ્ગાઓ અને ફૂલો બાંધીને આવા બધા વિચિત્ર ડ્રેસ પહેરીને અવાર નવાર ચર્ચામાં રહેછે આ દિવસો
માં તેઓ મુંબઈ એરપોર્ટ પર ગોવા જતા સ્પોટ થઈ હતી તેને બ્લુ ડ્રેસીસ પહેરેલો હતો જે ડ્રેસ માં નાના નાના પટ્ટાઓ હતા જેમાં કાપડ જેવું નહીં પરંતુ જેમ ખાટલામાં ભરતગુંથણ કરેલું હોય એવું.
દેખાતું હતું આ જોઈને ચાહકો બેકાબુ બન્યા હતા ઉર્ફી જાવેદ આ ડ્રેસમાં પોતાના મુલાયમ નિતંબો નું પ્રદર્શન કરી રહી હતી મોટા ગોગલ્સ પહેરી એ ચાહકોને પૂછી રહી હતીકે હું કેવી લાગુ છું ત્યારે ચાહકોનું એક મોટું ટોળું ઉર્ફી જાવેદ પાસે ધસી આવ્યું હતું અને એની સાથે સેલ્ફી લેવા માટે.
પડાપડી કરવા લાગ્યા આ દરમિયાન ઉર્ફી જાવેદ પણ કહી રહી હતીકે હું 15 દિવસ બાદ પાછી આવીશ હાલ હું ગોવા એન્જોય કરવા માટે જાઉં છું એમ કહેતા ઉર્ફી જાવેદ એરપોર્ટ પર રવાના થઈ ગઈ હતી ઉર્ફી જાવેદને લોકો હોટ અને ગ્લેમર અવતારમાં ખૂબ જ પસંદ કરે છે તે સોશિયલ.
મીડિયા પર પણ વિચિત્ર અને અનોખા ડ્રેસના ફોટો મુક્તિ રહે છે ઘણા લોકો એને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરેછે તો ઘણા ઉર્ફી ને ખુબ પસંદ પણ કરે છે વાંચક મિત્રો આપનો ઉર્ફી જાવેદ વિશે શું અભિપ્રાય છે તે કોમેન્ટ થકી અભિવ્યક્ત કરજો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.