બિગ બોસ ઓટીટી ફેમ આને અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાના અલગ અલગ ફેસન ડીઝાઈન કણે લુક માટે ખુબ જાણીતી છે આજકાલ તે ઝલક દિખલા જા 10 રીયાલીટી શો માં ભાગ લઈ રહી છે જેમાં એને ખુબ હોટ અને સ્પાઈસી પોષાક પહેરેલો છે જેમાં એનો લુક ગજબ નો લાગી રહ્યો છે.
પીઠનો ભાગ એક દમ ઉઘાડો અને આગળનો ભાગ અડધા ઉઘાડા હાલતમાં આ વિડીયોમાં જોતા એની ખુબસુરતી જોતા ઘણાં લોકો આ વાઈરલ વિડીઓને ખુબ પસંદ કરી રહ્યા છે જેમાં ઘમા લોકો એની ખુબસુરતી ના વખાણ કરી રહ્યા છે સાથે ઘણા લોકો વાહીયાત જેવા શબ્દો થકી.
અને ખુબ ટ્રોલ પણ કરી રહ્યા છે આપની જાણ ખાતર જણાવી દઈએ ઉર્ફી જાવેદ ના સોસીયલ મિડીયા માં 12 મીલીયન થી પણ વધારે ફોલોવર છે એની પોસ્ટ માં લાખો લાઈક કમેન્ટ ચાહકો કરે છે પોતાના આગવા અંદાજ સાથે અવનવા ફેસનલુક સાથે એ પ્રચલીત છે
ઝલક દિખલા જા 10.
રીયાલીટી શો માં પેપરાજી ઉર્ફીને કહે આ વિડીયોમાં કોઈ કમેન્ટ નહીં કરે પણ વિડીયોમાં કમેન્ટ નો ઢગલો જોવા મળ્યો સાથે વિડીઓ હમણાં સોશિયલ મીડિયા પર ટ્રેડમા ચાલી રહ્યો છે સાથે લોકો ઉરફીને ટ્રોલ કરી રહ્યા છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં પ્રતિક્રિયા જણાવી શકો છો.