Cli

અજિથ કુમારની ફિલ્મે ડોલાવી દીધા સીનામઘરો પહેલા દિવસેજ કરોડો કમાઈ લીધા…

Bollywood/Entertainment Breaking

સાઉથના સુપર સ્ટાર અજિત કુમારની તમિલ ફિલ્મ વલીમે આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ આ ફિલ્મને દર્શકો દ્વારા જબરજસ્ત સહકાર મળી રહ્યો છે ફિલ્મનું એડવાન્સ બુકીંગ પર જબરજસ્ત રહ્યું છે તેના બાદ અંદાજ લગાવી રહ્યો છેકે ફિલ્મ બોક્સઓફિસમાં.

જબરજસ્ત કમાણી કરવાની છે એક ખબર મુજબ આ ફિલ્મે જબરજસ્ત કમાણી કરતા માત્ર તમીલનાડુમાજ 36 કરોડની કમાણી કરી છે ન્યુઝ પોર્ટલ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ એચ વિનોદની ફિલ્મ વલીમાઈએ માત્ર તમિલનાડુમાં 36 કરોડ જેટલી કમાણી કરીછે.

જ્યારે અજિતની આ ફિલ્મે દેશભરમાંથી લગભગ 76 કરોડ રૂપિયાની કમાણી કરી છે જેવી દેશમાં કમાણી કરી છે એવીજ રીતેવિદેશમાં પણ આ ફિલ્મે 20 કરોડની કમાણી કરીછે જે ખુબજ સારી કમાણી કહી શકાય મિત્રો તમને કેવી લાગી આ ફિલ્મ અમને કોમેટમાં જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *