અજય દેવગણની પુત્રી ન્યાસા દેવગણ એક ઇન્ટરનેટ ફેશનસેન્સ છે જેવાજ આ સ્ટારની તસ્વીર સામે આવે છે એવાજ વાયરલ થઈ જાય છે હાલમાં જ બોલીવુડની બેબી ડોલ સિંગર કનિકા કપૂરની વેડિંગ રીશેપ્શ્નન પાર્ટીમાં અજય દેવગણની પુત્રી ન્યાસા દેવગણ પહોંચી હતી લંડનમાં થયેલ કનિકા કપૂરની.
રીશેપ્શન પાર્ટીમાં ન્યાસા દેવગણ બેબી ડોલ બનીને પહોંચી ગઈ હતી જેમાં અદાકાર ન્યાસા ગુલાબી કલરનો આઇકોન ડ્રેસ પહેરીને પહોંચી હતી અને અહીં તેઓ બોડીકૉન ડ્રેસમાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતા જોવા મળી બૉલીવુડ સ્ટાર અજય દેવગણની પુત્રીએ લંડનમાં કનિકાની પાર્ટીમાં ભાગ લીધો તેની કેટલી તસ્વીર સામે આવી છે.
રિસેપ્સન પાર્ટીમાં ન્યાસા દેવગણે બિલકુલ રાણીની જેમ એન્ટ્રી મારી હતી અહીં ન્યાસાએ જેવી જ એન્ટ્રી મારી લોકો તેને જોતા જ રહ્યા કારણ ન્યાસા એક બેબી ડોલ જેવી લાગી રહી હતી ન્યાસાએ કનિકા કપૂર સાથે પણ કેટલીક તસ્વીર સામે આવી જેમાં પણ તેઓ હોટ અંદાજમાં જોવા મળી તેની તસ્વીર અત્યારે વાયરલ થઈ રહી છે.