બોલીવુડ અભિનેતા અજય દેવગન એક ફિલ્મ અભિનેતા સાથે શરુઆત કરી પોતાના અભિનય ની સફળતા થકી આજે NY મલ્ટિપ્લેક્સ સિનેમા ચેન ના માલિક પણ છે જેઓના મલ્ટિપ્લેક્સ સિનેમા ઘરો સમગ્ર ભારતમાં સવાયેલા છે તેઓ ફિલ્મ નિર્માતા પણ છે એના કારણે એમની સુરક્ષામાં વધારો અનિવાર્ય બન્યો હતો.
તાજેતરમાં એમની ધર્મ પત્ની બોલીવુડની અભિનેત્રી એવી કાજોલ દેવગણ સાથે એમનો પુત્ર યુગ દેવગણ જન્મદિવસ ની ઉજવણી માટે હકસન રેસ્ટોરન્ટમાં આવેલા હતા એ દરમિયાન તેઓ ટાઈટ સિક્યુરિટી વચ્ચે સ્પોર્ટ થયા હતા જેમાં કાજોલ દેવગને બ્લેક ફુલ ની ડિઝાઇન વાળું શર્ટ પહેરેલું હતું.
યુગ સફેદ કુર્તા માં દેખાયો હતો જે દરમિયાન કાજોલે મીડિયા ને પોઝ પણ આપ્યો હતો તાજેતરમાં અજય દેવગન ની આવનારી ફિલ્મ થેન્ક્સ ગોડ નું ટ્રેલર રિલીઝ થયું છે જેમાં અજય દેવગન ભગવાન ચિત્રગુપ્તની લેટેસ્ટ વેસ્ટન કપડાઓમાં અદાકારી કરતા જોવા મળે છે એના કારણે ઉત્તર પ્રદેશમાંથી એક વકીલ દ્વારા અજય દેવગન.
સહીત સમગ્ર ફિલ્મ સાથે જોડાયેલા લોકો પર ધર્મની લાગણીને ઠેસ પહોચાડંવા બદલ કેસ પણ થયો છે કદાચિત આ પણ કારણ હોઈ શકે કે અજય દેવગનની સાથે એના પરિવારને સુરક્ષામાં વધારો કરાયો હોઈ શકે સૂત્રો અનુસાર આ ફિલ્મ આવતા પહેલા વિવાદમાં મુકાઈ છે આવનારા સમયમાં જોવું રહ્યું આ ફિલ્મ કેટલી સફળતા પ્રાપ્ત કરે છે.